SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ | | તીર્થંકર-૧- ઋષભદેવ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧ ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું ચક્રવર્તી ૧૨ ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ વજ્રસેન ભગવંતના તીર્થંકરનામકર્મબંધ’ ૧.અરિહંત–વત્સલતા, ના કારણો. (૨૦ સ્થાનકો).... ૨.સિદ્ધ–વત્સલતા, આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ ૩.પ્રવચન–વત્સલતા, એક, એકથી વધુ કે વીશે (૨૦). | ૪.ગુરુ-વત્સલતા, સ્થાનકોની આરાધનાથી તીર્થંકર ૫.સ્થવિર-વત્સલતા, નામકર્મ બાંધ્યું. ૬.બહુશ્રુત-વત્સલતા, ૭.તપસ્વી--વત્સલતા ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૯.નિરતિચાર દર્શન, ૧૦.વિનય, ૧૧.આવશ્યક ૧૨.નિરતિચાર શીલ, ૧૩.નિરતિચાર વ્રત, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૫.તપ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૧૯.શ્રુતભક્તિ ૨૦.પ્રવચન પ્રભાવના ૧૪ ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રત દ્વાદશાંગી [પૂર્ણ ૧૫ ભ૦ પૂર્વભવે ક્યાં સ્વર્ગમાં હતા | સર્વાર્થસિદ્ધ વિમાનમાં દીપરત્નસાગરજી સંકલિત [ 6] “શ્રી ઋષભદેવ પરિચય"
SR No.035101
Book TitleTirthankar 01 Rushabhdev Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size348 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy