________________
| તીર્થંકર-૧- ઋષભદેવ નો પરિચય ૧૮૫ દ્વારોમાં | ભગવંતનું નામ
ઋષભદેવ | ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ | પહેલો ૩ | ભગવંતના ભવો કેટલા થયા? તેર, [૧૩]
ભગવંતના સમ્યક્ત પ્રાપ્તિ ૧.ધનસાર્થવાહ, પછીના ભવો ક્યા ક્યા? ૨.યુગલિક,
૩.સૌધર્મે દેવ, ૪.મહાબલ રાજા, ૫.ઈશાનકધે દેવ, ૬.વજંઘ રાજા, ૭. યુગલિક, ૮. સૌધર્મદેવ, ૯ કેશવ, ૧૦.અચ્યતે દેવ, ૧૧.વજૂનાભચક્રવર્તી ૧૨.સર્વાર્થસિદ્ધ દેવ ૧૩. ઋષભદેવ
પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ
જમ્બુદ્વીપ ---તે દ્વીપના ક્ષેત્રનું નામ પૂર્વ મહાવિદેહ ---તે ક્ષેત્રની દિશાનું નામ સીતાનદીની ઉત્તરે ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ પુષ્કલાવતી વિજય
---ત્યાંની નગરીનુ નામ પંડરીકિણી નગરી ૧૦ ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ વજૂનાભ
દીપરત્નસાગરજી સંકલિત [5] “શ્રી ઋષભદેવ પરિચય"