SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ સંક્ષિપ્ત પરિચય [૨]. सूयगड [सूत्रकृत] आगम-सूत्र ०२ यंत्र-०२] अंग-सूत्र ०२ | ક ©( 5) પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણીબાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [8].
SR No.035100
Book TitleAagam Sankshipta Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_related_other_literature
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy