________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
७.महापउम
महापद्म
મહાપ
८.महापउम
महापद्म
મહાપદ્મ
९.महापउम
સ.ગો.
अ
महापद्म
મહાપદ્મ
१०.महापउम
महापद्म
મહાપદ્મ
महापउमद्दह
महापद्मद्रह
મહાપદ્મદ્રહ
महापउमरुक्ख
( મૌ.
महापद्मवृक्ष
મહાપદ્મવૃક્ષ
મહાવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીગિણી નગરનો રાજા. તે પુંડરીય અને કંડરીયના પિતા અને રાણી પદ્માવતીના પતિ હતા. તેમણે શ્રમણ્ય સ્વીકાર્યું અને તે મોક્ષે ગયા. નંદ વંશનો નવમો રાજા. તેમનો મંત્રી સગડાલ હતો. ગોસાલકનો ભાવિ જન્મ. તે પંડ દેશના રાજા સમુઈ અને રાણી ભદ્રાનો પુત્ર થશે. તેના બીજા બે નામ હશે –દેવસેન અને વિમલવાહન. રાજાશ્રેણિકનો ભાવિ જન્મ, જંબુદ્વીપના ભરત ક્ષેત્રના પ્રથમ ભાવિ તીર્થંકર. તે વૈતાઢ્ય ગિરિની તળેટીમાં આવેલા કુંડ દેશના શતતાર નગરે કુલકર સમુઈ અને ભદ્રાના પુત્ર તરીકે જન્મ લેશે. તેના બીજા બે નામ હશે- દેવસેન અને વિમલવાહન. મહાહિમવંત પર્વતની મધ્યમાં આવેલું વિશાળ સરોવર. તેની લંબાઈ બે હજાર યોજન છે, પહોળાઈ એક હજાર યોજન છે અને ઊંડાઈ દસ યોજન છે. પુષ્કરધરદ્વીપાર્ટુના પશ્ચિમાર્યમાં આવેલું એક પવિત્ર વૃક્ષ. તે પુંડરીયદેવનું વાસસ્થાન છે. આ દેવ મહાપોંડરીય નામે પણ જાણીતો છે. સુકાલની રાણી અને મહાપદ્મ(૨)ની માતા. એક અંગબાહ્ય ઉત્કાલિક આગમસૂત્ર. જુઓ. પ્રકીર્ણક. એક અંગબાહ્ય ઉત્કાલિક આગમસૂત્ર, જેનું આજે અસ્તિત્વ નથી. જુઓ મહાપદ્મ(૮). એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુ સાત સાગરોપમ છે, તેઓ સાત પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને ૭૦૦૦ વર્ષે એક વાર ભૂખ લાગે છે. આ વાસસ્થાન સમ સમાન છે. | ખોદવરના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. મહાવિદેહમાં સીતોદા નદીની દક્ષિણે આવેલો. વિજય. તેની રાજધાની મહાપુરા છે. | પમ્હાવઈ પર્વતનું એક શિખર. આચાર અંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કન્ધનું સાતમું અધ્યયન. હાલ તેનું અસ્તિત્વ નથી. આર્યવજને આ અધ્યયનમાંથી આગાસગામિની વિદ્યાવિશે. જાણવા મળ્યું હતું.
महापउमा
महापद्मा
મહાપદ્મા
महापच्चक्खाण
महाप्रत्याख्यान
મહાપ્રત્યાખ્યાન
महापण्णवणा
महाप्रज्ञापना
મહાપ્રજ્ઞાપની
महापदुम
महापद्म
મહાપદ્મ
१. महापभ
महाप्रभ
મહાપ્રભ
२. महापभ
महाप्रभ
મહાપ્રભ
१. महापम्ह
महापक्ष्मन्
મહાપલ્મનું
२. महापम्ह
महापक्ष्मन्
મહાપર્મનું
महापरिण्णा
आ.
महापरिज्ञा
મહાપરિ જ્ઞા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ5-86