________________
२. सुत्त
सुत्तकड
सुत्तगड
सुत्तवेयालिय
सुत्तिअ
सुत्तिमइ
सुत्थिया
१. सुदंसण
२. सुदंसण
३. सुदंसण
४. सुदंसण
५. सुदंसण
६. सुदंसण
७. सुदंसण
८. सुदंसण
९. सुदंसण
१०. सुदंसण
११. सुद
१२. सुदंसण
१३. सुदंसण
સા.
સા.
સા.
સ.
.
છે.
છે.
તી.
વ.
.
.
તી.
તી.
.થ.
.
.
અ.વ.
સ.
.
सूत्र
सूत्रकृत
सूत्रकृत
सूत्रवैचारिक
सौत्रिक
सुक्तिमती
सुस्थिता
सुदर्शन
सुदर्शन
सुदर्शन
सुदर्शन
सुदर्शन
सुदर्शन
सुदर्शन
श्री.ता. सुदर्शन
सुदर्शन
सुदर्शन
सुदर्शन
सुदर्शन
‘ગામ-વૃત-નામ જોષ:’ માન-૨
સૂત્ર
સૂત્રકૃત
સૂત્રકૃત
સૂત્રવૈચારિક
સૌત્રિક
સુક્તિમતી
સુસ્થિતા
સુદર્શન
સુદર્શન
સુદર્શન
सुदर्शन
સુદર્શન
સુદર્શન
સુદર્શન
સુદર્શન
સુદર્શન
સુદર્શન
સુદર્શન
સુદર્શન
સુદર્શન
સુદર્શન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - २
દૃષ્ટિવાદના પાંચ વિભાગોમાંનો એક.
જુઓ સૂત્રકૃત.
જુઓ સૂત્રકૃત્.
એક આર્ય ધંધાદારી વર્ગ.
એક આર્ય ધંધાદારી વર્ગ.
આર્ય દેશ ચેદિની રાજધાની. ત્યાં દમઘોસ નો પુત્ર શિશુપાલ રાજા રાજ કરતો હતો.
જુઓ ‘સુટ્ઠિયા’.
ભરતના અઢારમાં તીર્થંકર અરના પિતા.
ભરત ક્ષેત્રમાં થનારા પાંચમાં ભાવિ બલદેવ(૨).
આ અને સુનંદ(૫) એક છે.
સાગરદત્ત(૪) બલદેવ (૨) ભદ્ર(૧૩)નો પૂર્વભવ અને ધણદત્ત(૧) વાસુદેવ(૧) સયંભૂ(૧)ના પૂર્વભવના ગુરુ.
તેવીસમા તીર્થંકર પાર્શ્વનો પૂર્વભવ.
અઢારમા તીર્થંકર અરનો પૂર્વભવ.
પાંચમાં બલદેવ, વાસુદેવ પુરિસસીહના ભાઈ. તે અશ્વપુરના રાજા શિવ(૬) અને રાણી વિજયા(૩) ના પુત્ર હતા. તેમણે શ્રામણ્ય ધારણ કર્યું. રાજગૃહીના શ્રેષ્ઠી. અર્જુન(૧) માળીએ ભય ઊભો કર્યો હોવા છતાં તે તીર્થંકર મહાવીરને વંદન કરવા ગયા. વધુ વિગત માટે જુઓ અર્જુન(૧).
ચંપા નગરના શ્રેષ્ઠી અને શ્રમણોપાસક. મિત્રવતી તેમની પત્ની હતી. તે નગરની રાણી અભયાને
સુદર્શન તરફ ભારે આકર્ષણ હતું.
સોગંધિયા નગરના શ્રેષ્ઠી. પહેલા તે પરિવ્રાજક સુકના ઉપાસક હતા પણ પછી તે શ્રમણ થાવચ્ચા પુત્રના ઉપાસક બની ગયા.
‘પુત્થી’ના પિતા અને ચક્રવર્તી બ્રહ્મદત્તના સસરા. રાજગૃહીના ગૃહસ્થ. પ્રિયા તેની પત્ની હતી. ભૂયા(૧) તેમની પુત્રી હતી.
વાણિજ્યગામના શ્રેષ્ઠી. તે દૂતિપલાસ ચૈત્યમાં તીર્થંકર મહાવીરને વંદન કરવા ગયા, તેમણે ભ મહાવીર પાસે દીક્ષા લીધી. પાંચ વર્ષના શ્રામણ્ય પાળી તે વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યા.
પૃષ્ઠ- 209