________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
१.सुणंदा
सुनन्दा
સુનંદા
२. सुणंदा
ती.अ.
सुनन्दा
સુનંદા
३. सुणंदा
सुनन्दा
સુનંદા
४. सुणंदा
सुनन्दा
સુનંદા
५. सुणंदा
सुनन्दा
સુનંદા
१.सुणक्खत्त
મા.
सुनक्षत्र
સુનક્ષત્ર
२. सुणक्खत्त
सुनक्षत्र
સુનક્ષત્ર
३. सुणक्खत्त
सुनक्षत्र
સુનક્ષત્ર
આચાર્ય વજની માતા. તેના પતિ ધનગિરિએ તેને છોડીને શ્રામય સ્વીકારેલું. ત્યારે તે ગર્ભવતી હતી. ભ૦ ઋષભની બે પત્નીઓમાંની એક. તે નંદા(૭) નામે પણ જાણીતી છે. બાળપણમાં તેના યુગલીક નું મૃત્યુ થવાથી તેને રાજા નાભિએ ઉછેરી હતી અને ઋષભ સાથે પરણાવી હતી. તેણે બાહુબલિ અને સુંદરીને જન્મ આપ્યો હતો. ચક્રવર્તી મઘવા(૧)ની મુખ્ય પત્ની. ભૂતાનંદના ચાર લોગપાલોમાંથી દરેકની એક એક રાણીનું નામ. આ અને નંદા(૧) એક છે. અનુત્તરોપપાતિકદશાના વર્ગ ૩ નું અધ્યયન ૨. સ્થાન સૂત્રાનુસાર તે અનુત્તરોપપાતિકદશાના દસ અધ્યયનોમાંનું ત્રીજું અધ્યયન છે. કાગદી નગરની ભદ્રા(૬) સાર્થવાહીનો પુત્ર. તેણે તીર્થંકર મહાવીર પાસે દીક્ષા લીધી હતી. તીર્થંકર મહાવીરના શિષ્ય. તે કોસલ દેશના હતા. તેમને ગોસાલકે બાળીને ભસ્મ કરી નાખ્યા હતા. મૃત્યુ પછી તે અચુત સ્વર્ગમાં દેવ તરીકે જમ્યા.
ભવિષ્યમાં તે મહાવિદેહમાં મુક્તિ પામશે. | પખવાડિયાની બીજની રાત.
ભરત ક્ષેત્રના છઠ્ઠા ભાવિ કુલગર. તે સુહુમ નામે પણ જાણીતા છે. જુઓ કુલગર. અવરકંકાના રાજા પદ્મનાભ(૩)ના પુત્ર. એક દેવી. જે કંઈ ઉપદેશ જિનોએ અર્થના રૂપમાં આપ્યો તેને જ ગણધરોએ સૂત્રના રૂપમાં એક સાથે વ્યવસ્થિત ગૂંચ્યો. જિનોના ઉપદેશોની પદ્ધતિસર વ્યવસ્થિત શ્રુતસ્કન્દ, અધ્યયન વગેરેમાં રચના એ સુત્ર છે. તેને સુત્ત નામ આપવામાં આવ્યું છે કારણ કે તે જ્ઞાનને રજૂ કરે છે. સુત્ત શબ્દ ઉપદેશોના સૂત્રો યા સૂત્રાત્મક વાક્યોનો વાચક છે. અથવા તો જિનોના ઉપદેશો ‘સારી રીતે કહેવાયેલા વચનો છે' એ અર્થ વાળા સૂક્ત શબ્દનો પર્યાય છે. સુત્ર અંગપ્રવિષ્ઠ અને અંગબાહ્ય સૂત્રોનું સંગઠિત સાહિત્ય છે. તેનો સામાન્ય અર્થ આગમશાસ્ત્રો છે. તેના બીજા નામો આગમ, પવયણ અને સુય પણ છે. જુઓ આગમ, પવયણ અને સુય.
सुणक्खत्ता
सुनक्षत्रा
- સુનક્ષત્રા
सुणह
सुनख
સુનખ
सुणाभ
સુનાભ
सुनाभ सुतारका
सुतारया
સુતારકા
१. सुत्त
સૂત્ર
સૂત્ર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-२
પૃ8-208