________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
HT.
| સા.
उववाय उवसंत उवसग्गपरिण्णा १. उवसम २. उवसम उवहाणसुय उव्विह
उपपात उपशान्त उपसर्गपरिज्ञा उपशम उपशम उपधानश्रुत उद्विध
ઉપપાત ઉપશાસ્ત ઉપસર્ગપરિજ્ઞા ઉપશમ ઉપશમ ઉપધાનશ્રુત ઉદ્વિધા
HT.
अ.गो
उवासगदसा
आ.
उपासकदशा
ઉપાસકદશા
| દોસૃદ્ધિ દશાનું ત્રીજું અધ્યયન. જંબુદ્વીપના ઐરાવત (૧)ના પંદરમાં તીર્થંકર સૂત્રકૃત્ નું ત્રીજું અધ્યયન. દિવસ અને રાતના ત્રીસ મુહૂર્તમાંનુ એક. | પખવાડિયાનો પંદરમો દિવસ. ‘આચાર’સૂત્રના શ્રુતસ્કન્ધ ૧ નું અધ્યયન ૯. ગોસાલકના બાર મુખ્ય ઉપાશ્વકોમાંનો એક. ઉપાસકદશા એ સાતમું અંગસૂત્ર છે. તેમાં દશ અધ્યયન છે, જેમાં ભ૦ મહાવીરના દસ મુખ્ય ઉપાસકોના જીવનનું નિરૂપણ કરે છે. અધ્યયન પહેલામાં ઉપાસકે પાળવાના વ્રતોનું વિગતવાર નિરૂપણ કરેલ છે. કોસલા અથવા ઇફ્તાકભૂમિના રાજા નાભિ અને રાણી મરુદેવીના પુત્ર. વર્તમાન અવસર્પિણી ના પ્રથમ તીર્થંકર. તે કાશ્યપ ગોત્રના હતા, તેમના પાંચ નામો હતા. ઋષભ, આદિરાજ, આદિ ભિક્ષુ, આદિ કેવલી અને આદિ તીર્થકર, તેમની ઊંચાઈ ૫૦૦ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો. હતો. તેમને બે પત્નીઓ હતી. સુનંદા, સુમંગલા. ભરત, બાહુબલિ વગેરે તેમના ૧૦૦ પુત્રો હતા. બ્રાહ્મી, સુંદરી તેમની પુત્રી હતી. તે ૨૦ લાખ પૂર્વ વર્ષ રાજકુમાર તરીકે અને ૬૩ લાખ પૂર્વ વર્ષ રાજા તરીકે જીવ્યા. તેમણે ૪૦૦૦ રાજપુરુષો સાથે. સંસાર ત્યાગ કર્યો અને શ્રમણત્વ સ્વીકાર્યું. આ. પ્રસંગે તેમણે સુદર્શના પાલખીનો ઉપયોગ કર્યો. શ્રેયાંસ તેમને પ્રથમ ભિક્ષાદાતા હતા. પુરિમતાલા નગર બહાર આવેલા શકટમુખ ઉદ્યાનમાં તેમને કેવળજ્ઞાન થયું હતું. કાત્યાયન વંશની શીલાનો પિતા.
ઋષભકૂડ પર્વતનો અધિષ્ઠાતા દેવ. કચ્છ પ્રદેશના ઉત્તરાર્ધમાં આવેલ પર્વત, તે. નીલવંત પર્વતની દક્ષિણે, ગંગાકુંડની પશ્ચિમે અને સિંધુકુંડની પૂર્વે આવેલો છે. ભરતક્ષેત્રમાં લઘુહિમવંત પર્વતની દક્ષિણે આવેલો પર્વત. ઋષભ(૩) તેનો અધિષ્ઠાતા દેવ છે. બ્રાહ્મણકુંડગ્રામનો બ્રાહ્મણ, દેવાનંદાતેની પત્ની હતી. જેના ગર્ભમાં મહાવીર આવેલા. ઋષભદત્ત | ભ૦ મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી શિષ્ય બન્યા.
१.उसभ
ઋષભ
२. उसभ
શ.
ઋષભ
३. उसभ
ऋषभ
ઋષભ.
१. उसभकूड
મો.
ऋषभकूट
ઋષભકૂટ
२. उसभकूड
| મી.
ઋષમત
ઋષભકૂટ
१. उसभदत्त
श्र.ती. ऋषभदत्त
ઋષભદત્ત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-84