________________
उप्पलगुम्मा
उप्पलसिरी
१. उप्पला
२. उप्पला
३. उप्पला
४. उप्पला
५. उप्पला
उप्पलुज्जला
उप्पायपव्वय
उप्पायपुव्व
उमज्जायण
१. उमा
२. उमा
३. उमा
મ उत्पलगुल्मा
. उत्पलश्री
.
. उत्पला
મા.
છે.
उत्पला
મ. उत्पला
ઝા.
उत्पला
5. उत्पलोज्ज्वला
. उत्पातपर्वत
.
उत्पला
**
મ.
માન. अवमज्जायण
उत्पादपूर्व
उमा
उमा
‘ગામ-બૃહત્-નામ જોષ:' માળ-શ્
उमा
ઉત્પલગુમા
ઉત્પલી
ઉત્પલા
ઉત્પલા
ઉત્પલા
ઉત્પલા
ઉત્પલા
ઉત્પલોજ્વલા
ઉત્પાતપર્વત
ઉત્પાદપૂર્વ
અવમજ્જાયણ
ઉમા
ઉમા
ઉમા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
મંદરપર્વત ઉપર આવેલા જંસુદર્શના વૃક્ષની દક્ષિણપૂર્વમાં આવેલા વનમાં આવેલી પુષ્કરિણી. નાગપુરના ગૃહસ્થ ઉત્પલ(૩)ની પત્ની. હસ્તિનાપુરના કસાઈ ભીમ(૨)ની પત્ની. એક વાર જ્યારે તે ગર્ભિણી હતી ત્યારે તેને ગોમાંસ ખાવાનો દોહદ થયો. તેના પતિએ તેનો દોહદ પૂરો કર્યો. વખત જતા ઉત્પલાએ પુત્રને જન્મ આપ્યો જેનું નામ ગોત્રાસ(૨) પાડવામાં આવ્યું. શ્રાવસ્તીના શ્રાવક શંખ(૯)ની પત્ની. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમાં વર્ગનું ત્રીજું અધ્યયન.
પિશાચદેવોના ઇ કાલની મુખ્ય પત્ની. તેના પૂર્વ ભવમાં તે નાગપુરના ગૃહસ્થ ઉત્પલની પુત્રી હતી. મહાકાલ(૯)ની મુખ્ય પત્નીનું નામ પણ ઉત્પલા જ છે.
મંદર(૩) પર્વત ઉપર આવેલા જંબુસુદર્શના વૃક્ષની દક્ષિણપૂર્વમાં આવેલા વનમાં આવેલી પુષ્કરિણી.
મંદર(૪) પર્વત તેમજ જંબુસુદર્શનાં વૃક્ષની દક્ષિણ-પૂર્વમાં આવેલા વનમાં આવેલી પુષ્કરિણી.
જે પર્વતો ઉપર તિર્યશ્લોકમાં જવા માટે દેવોના ઇન્દ્રો ઊતરી આવે છે તેમને ઉત્પાતપર્વત કહેવામાં આવે છે. તે પર્વતોના નામ છે— તિગિકિવૂડ, ચકેન્દ્ર વગેરે.
ચૌદ પૂર્વ ગ્રન્થોમાંનો પ્રથમ. તે દ્રવ્યોના પર્યાયોના ઉત્પાદનું નિરૂપણ કરે છે. તેમાં દસ અધ્યયનો અને ચાર ચૂલિકાઓ) હતા. તે લુપ્ત થઈ ગયો છે.
આ અને ‘ઓમશ્રાયણ' એક છે.
બીજા વાસુદેવ દ્વિપૃષ્ઠની માતા.
ઉજ્જૈનીની ગણિકા. તેની સાથે મહેશ્વર જ્યારે કામ ક્રીડા કરતો હતો ત્યારે પ્રદ્યોતના સેવકોએ તે મહેશ્વરની હત્યા કરી હતી.
પ્રસિદ્ધ હિંદુ દેવ મહેશની પત્ની. જેના છેડે બ્રહ્મા અને વિષ્ણુ(૮) પણ પહોંચી શક્યા ન હતા તેવું મહેશનું લિંગ ઉમાના શરીરમાં સમાઈ શક્યું.
પૃષ્ઠ- 81