________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
नागज्जुण
नागार्जुन
નાગાર્જુન
નાનુનય नागणत्तुअ
8. નાની . . નાનB%.
નાગાર્જુનીય નાગનડુંક
१.नागदत्त
8. નાત
નાગદત્ત
२. नागदत्त
नागदत्त
નાગદત્ત
આચાર્ય હિમવંતના શિષ્ય અને આચાર્ય ભૂયદિન્નના ગુરુ. દેવર્ધિગણિની અધ્યક્ષતામાં વલ્લભી. પુરમાં મળેલા મુનિસંમેલન પહેલાં વલ્લભીપુરમાં જ આગમોની વાચના વ્યવસ્થિત અને સ્થિર કરવા. માટે નાગાર્જુનની અધ્યક્ષતામાં મુનિસંમેલન મળ્યું હતું. આ મુનિસંમેલનમાં નિશ્ચિત કરવામાં આવેલી. આગમ વાચનાને નાગાર્જુનીયા વાચના કહે છે. જુઓ ‘નાગજુણ’. આ અને વરુણ(૮) એક છે. એક રાજકુમાર, જે તેના પૂર્વભવમાં નાગ હતો. તેણે સંસાર ત્યાગ કરી નાની ઉંમરમાં શ્રમણપણું સ્વીકાર્યું. તેને વારંવાર ભૂખ લાગતી, આખો દિવસ ખાધા કરતો. કોઈ તેના ભોજનમાં ધૂકે તો પણ ક્રોધનું કોઈ ચિહ્ન તેનામાં દેખાતું નહિ, તે એટલો. સહનશીલ હતો અને ઘૂંકનાર પ્રત્યે લેશમાત્ર ક્રોધ ન કરતો. તે કેવલજ્ઞાન પામી, મોક્ષે ગયા. પ્રતિષ્ઠાન નગરના નાગવસુ શેઠનો પુત્ર. તેણે સંસાર ત્યાગ કરી જિનકલ્પનો (નગ્ન શ્રમણાચાર) સ્વીકાર્યો પણ સફળતાપૂર્વક પાલન કરી ન શક્યો. મણિપુરનો શેઠ. તેણે શ્રમણ ઇંદ્રદત્તને ભિક્ષા આપી. મૃત્યુ પછી તેણે મહાપુરના રાજા બલના પુત્ર મહાબલરાજકુમાર તરીકે જન્મ ધારણ કર્યો. નાગદત્ત શેઠનો પુત્ર. સંગીતમાં નિષ્ણાત હોવાના કારણે તે ગંધર્વ-નાગદત્ત હતો. તે સંસારનો ત્યાગ કરી મોક્ષ પામ્યો. યક્ષહરિલની પુત્રી. તેને ચક્રવર્તી બ્રહ્મદત્ત સાથે પરણાવવામાં આવી હતી. સંસારત્યાગના પ્રસંગે સોળમાં તીર્થંકર શાંતિએ ઉપયોગમાં લીધેલી પાલખી. દેવોદ સમુદ્રને બધી બાજુથી ઘેરીને આવેલો વલયા કાર દ્વીપ, તે દ્વીપની ફરતે બધી બાજુએ નાગોદ સમુદ્ર આવેલો છે. અંગબાહ્ય કાલિક આગમગ્રન્થ. જે વર્તમાનમાં અસ્તિત્વમાં નથી.
૧૩ વર્ષ કે તેથી વધુ દીક્ષાપર્યાય ધરાવનાર શ્રમણ તેને ભણવાનો અધિકારી છે. આ અને નાગ(૬) એક છે.
३. नागदत्त
श्रा.
नागदत्त
નાગદત્ત
४. नागदत्त
| AT.
नागदत्त
નાગદત્ત
१. नागदत्ता
.
नागदत्ता
નાગદત્તા
२. नागदत्ता
नागदत्ता
નાગદત્તા
नागदीव
भो.
नागद्वीप
નાગદ્વીપ
ના પરિબાવાળા મા. નાનપરિપત્તિથી નાગપરિજ્ઞાાનિકા
नागपव्वय
भौ.
नागपर्वत
નાગપર્વત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 235