________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
धुव
धुव धूमकेउ/धूमकेतु
ધ્રુવ ધૂમકેતુ
दे.ज.
धूमकेतु
ઋષભના એકસો પુત્રોમાંનો એક. | અડ્યાસી ગહોમાંનો એક. પાંચમી નરકભૂમિ. તેનો વિસ્તાર ૧૮૦૦૦ યોજના છે. અહીં નારકીઓનું જઘન્ય આયુ દસ સાગરોપમ વર્ષ છે. તેનો દેખાવ ધૂમ જેવો હોઈ તેને ધૂમખ્ખભા કહેવામાં આવે છે. આ અને રિષ્ઠા એક છે. આ અને ‘વારુકિણ’ એક છે.
धूमप्पभा
भौ.न
धूमप्रभा
ધૂમપ્રભા
धोरुगिण
धोरुकिन
ધોરુકિન
ण/न
नउल
.
ન97
નકુલ
नंगला
છે નતા
બંગલા
नंगोल नंगोलि
भौ.
नाङ्गोल नङ्गोलिन्
નાંગોલ નાંગોલિન
नंगोलिय
नाङ्गोलिक
નાંગોલિક
૨. નંદ્ર
નંદ
હસ્તિનાપુરના પાંડુરાયના પાંચ પુત્રોમાંનો એક. મહાવીરે ગોસાલક સાથે જે ગામની મુલાકાત લીધી | હતી તે ગામ. અહીં વાસુદેવઘરના ચૈત્યમાં. મહાવીરે ધ્યાન કર્યું હતું. બાળકોને ભયભીત કરવા બદલ ગોસાલકને અહીં માર ખાવો પડેલો. આ ગામ હલેદુઅ અને આવત્ત(૪) વચ્ચે આવેલ હતું. એક અંતરદ્વીપ. આ અને નંગોલિય એક છે. લવણસમુદ્રમાં આવેલા છપ્પન અંતરદ્વીપમાંનો. એક. આ અને રંગોલ એક છે. પાડલિપુત્ર નગરનો વાળંદ ગુલામ. કૂણિકના પુત્ર ઉદાઈના મૃત્યુ પછી તે રાજા બની ગયો. તેના પછી આવનારા તેના ઉત્તરાધિકારી રાજાઓ પણ તે જ નામથી ઓળખાયા અને આમ તે વંશ નંદ નામે ઓળખાયો. જેને ચંદ્રગુપ્ત હરાવ્યો તે મહાપદ્મ રાજા નંદ વંશનો નવમો અને છેલ્લો રાજા હતો. પાડલિપુત્રનો અતિલોભી શેઠ. કોઈક ગુન્હા બદલ તે નગરના રાજાએ તેને મૃત્યુદંડની સજા કરી હતી. મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૫ સાગરોપમનું હોય છે, તેઓ પંદર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને પંદર હજાર વર્ષે એક વાર તેઓને ભૂખ લાગે છે. અગિયારમાં તીર્થંકર શ્રેયાંસને સૌપ્રથમ ભિક્ષા. આપનાર સિદ્ધત્થપુરનો રહેવાસી. બ્રહ્મણગામનો રહેવાસી.ભ. મહાવીરે એક વાર તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરી હતી. ઉવનંદ તેનો ભાઈ હતો.
૨. નંદ્ર
.
३. नंद
ઢે.મી. નન્દ્ર
૪. નંદ્ર
ती.
नन्द
क.ती
नन्द
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-223