________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
१.धणंजय
धनञ्जय
ધનંજય
२. धणंजय
च.
धनञ्जय
ધનંજય
३. धणंजय ४. धणंजय
स. धनञ्जय अ.ज. धनञ्जय
ધનંજય ધનંજય
धणगिरि
धनगिरि
ધનગિરિ
धणगुत्त
धनगुप्त
ધનગુપ્ત
१. धणगोव
धनगोप
ધનગોપ
સૌર્ય નગરનો શેઠ. સુભદ્રા તેની પત્ની હતી. જો પોતાને પુત્ર થશે તો એ શરતે તેણે યક્ષ સુરંબર આગળ એકસો પાડાનો બલિ ચડાવવાની પ્રતિજ્ઞા કરી હતી. સહ્નસીબે તેને પુત્ર થયો. પોતાની પ્રતિજ્ઞાને પૂરી કરતા પહેલાં તે મહાવીરનો ઉપાસક શ્રાવક બની ગયો, તેથી તેણે બલિ ચડાવવાનો. ઇન્કાર કરી દીધો. પરંતુ યક્ષે વચન પાળવા માટે તેના ઉપર ભારે દબાણ કર્યું. એટલે તેણે લોટના બનાવેલા એકસો પાડાનો બલિ યક્ષને ચડાવ્યો. મૂકા નગરના રાજા. તે ચક્રવર્તી પ્રિયમિત્રનો પિતા હતો. તેની પત્ની ધારિણી(૯) હતી. પખવાડિયાનો નવમો દિવસ. ઉત્તરાપોઠવયા નક્ષત્રનું ગોત્રનામ. તુંબવન સન્નિવેશનો શેઠ. તે આર્ય વજના પિતા હતા અને સુનંદાના પતિ હતા. ગર્ભવતી સુનંદાને છોડીને તેમણે સંસારનો ત્યાગ કર્યો, તે આર્ય સીહગિરિના શિષ્ય બન્યા. આર્ય મહાગિરિના શિષ્ય અને નિદ્ભવ ગંગના ગુરુ રાજગૃહીના શેઠ ધન્ન(૬)ના ચાર દીકરાઓમાંનો એક. તેની પત્નીનું નામ રક્ષિકા હતું. રાજગૃહીના શેઠ ધન્નના પાંચ દીકરાઓમાંનો એક. વર્તમાન અવસર્પિણીના ત્રીજા વાસુદેવ સયંભૂનો પૂર્વભવ. તે ધનમિત્રનામે પણ ઓળખાય છે. તેના ગુરુ આચાર્યસુદર્શન હતા. તેણે શ્રાવસ્તી નગરીમાં નિદાન કર્યું અને તેનું કારણ યુદ્ધ હતું. આ અને ધન્ન(૧) એક છે. વર્ધમાનપુરનો સાર્થવાહ. તે પિયંગ(૨)નો પતિ હતો અને અંજૂસિરી(૪)નો પિતા હતો. જેને મરઘાની લડાઈમાં રસ હતો તે શેઠ. મહાવીરના છઠ્ઠા ગણધર મંડિતના પિતા. તેમની પત્ની વિજયદેવા હતી. વર્ધમાન સન્નિવેશ પાસે વહેતી વેગવઈ નદીમાંથી મજબૂત બળદની મદદથી ૫૦૦ ગાડા બહાર કાઢનાર સાર્થવાહ. પેલો બળદ ગાડા બહાર કાઢ્યા પછી મરી ગયો અને સૂલપાણિ નામક યક્ષ બન્યો. રાજા ઉગ્રસેનનો પૌત્ર. કદાચ તે અને નભસેન એક છે. વધુ વિગત માટે જુઓ ‘કમલામેલા’.
२. धणगोव
अ.
धनगोप
ધનગોપ
१. धणदत्त
धनदत्त
ધનદત્ત
२.धणदत्त
अ.
धनदास
धनदत्त
ધનદત્ત
१. धणदेव
धनदेव
ધનદેવ
२. धणदेव
ઝ..
धनदेव
ધનદેવ
३. धणदेव
धनदेव
ધનદેવ
४. धणदेव
क.
धनदेव
ધનદેવ
५. धणदेव
૪.
ઇનટ્રેવ
ધનદેવ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ-212