________________
‘માન-દ-નામ વકોષ:' મા I-૨
दुस्समसुसमा
स.
दुष्षमसुषमा
દુષ્પમસુષમાં
અવસર્પિણી કાલચક્રનો ચોથો આરો તેમજ ઉત્સર્પિણી કાલચક્રનો ત્રીજો આરો. આ આરાનો કાલખંડ એક કોટાકોટિ સાગરોપમ ન્યૂન ૪૨૦૦૦ વર્ષ છે. અવસર્પિણી કાલચક્રમાં તે પછી દુસ્સમા. આરો આવે છે.
ભગવંત મહાવીરે આ આરાના અંતમાં પંચોતેર વર્ષ અને સાડા આઠ મહિના પહેલા જન્મ લીધો હતો.
અવસર્પિણી કાલચક્રમાં આ આરા ની પહેલા સુસમદુસ્સમાં આરો હોય છે. પછીના ઉત્સર્પિણી કાલચક્રમાં તે દુસ્સમા પછી શરૂ થશે. અને સુસમદુસ્તમાની પહેલાં આવશે. અવસર્પિણી કાલચક્રનો પાંચમો આરો તેમજ ઉત્સર્પિણી કાલચક્રનો બીજો આરો. તેનો કાલખંડ ૨૦૦૦૦વર્ષ છે.
તીર્થંકર મહાવીરના નિર્વાણ પછી ૩ વર્ષ અને સાડા ૮ મહિના પૂરા થતાં વર્તમાન દુસ્સમા. આરો બેઠો. તેના પહેલા દુસ્સમસુસમાં આરો હતો, પછી દુસ્સમદુસ્સમાં આરો આવશે.
દુસ્સમાં આરા દરમિયાન બધી જ રીતે હાસ થાય છે.
પછી ઉત્સર્પિણી કાલચક્રમાં દુસ્સમદુસ્સમાં આરો સમાપ્ત થતા તે શરૂ થશે અને દુસ્સમદુસ્સમાં એર કરતા તે વધુ સમૃદ્ધ હશે. વિવિધ પ્રકારની જોરદાર વર્ષાઓથી દુસ્સમાં આરો શરૂ થશે જેના પરિણામે વનસ્પતિ અને પાક પુષ્કળ થશે. તે આરા પછી દુસ્સમસુસમાં આરો આવશે. વિપાકમૃતનો પ્રથમ શ્રુતસ્કન્ધ. તેમાં ૧૦ અધ્યયનો છે- ‘મિયાપુત્ર, ઉઝિયા, અભગ્ન, સગડ, વહસ્સઈ, સંદિ, ઉંબર, સોરિયદત્ત, દેવદત્તા, અંજૂ. ભ૦ મહાવીરના પિતાના મિત્ર. મોરાગ સન્નિવેશના હતા. મહાવીરે શ્રામય સ્વીકાર્યા પછી પ્રથમ વર્ષા વાસ દરમ્યાન તેમના આશ્રમમાં પંદર દિવસ વાસ કર્યો. મહાવીરની અનાસક્તિએ આશ્રમ વાસીને નારાજ કર્યા તેથી મહાવીરે તે સ્થાન છોડયું . વાણિજ્યગામની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન, તેમાં યક્ષ સુધર્મનું ચૈત્ય હતું.
दुस्समा
स.
दुष्षमा
દુષમાં
दुहविवाग
आ.
दुःखविपाक
દુ:ખવિપાક
क.ती
ટૂ
ર્નાતક (૪)
दुर्यन्तक
દુર્યક
१.दूइपलास
दूतीपलाश
દૂતીપલાશ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 205