________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
चुंचुय
चुञ्चक
ચુંચુક
१. चुलणी
अ.
चुलनी
ચુલની
२. चुलणी
૪.
ડુતની
ચુલની
१. चुलणीपिय
आ.
चुलनीपितृ
ચુલનીપિતૃ
૨. ચુનપિય
શ્ર.
કુત્તનીfપત્ત
ચુલની પિતૃ
એક અનાર્યજાતિ, દેશ અને તે દેશવાસી, તે ચંચય તરીકે પણ જાણીતા છે. કંપિલ્લપુરના રાજા દ્રુપદની પત્ની. તે દ્રૌપદીની. માતા હતી. કંપિલ્લપુરના રાજા બ્રહ્મની પત્ની અને ચક્રવર્તી બ્રહ્મદત્તની માતા. ઉપાસકદશાનું ત્રીજું અધ્યયન. વાણારસીનો ગૃહસ્થ. ભ૦ મહાવીરના મુખ્ય દસ ઉપાસકોમાંનો એક. એકવાર જ્યારે તે પૌષધવ્રતનું પાલન કરતા હતા ત્યારે તેમની શ્રદ્ધાની દ્રઢતાની. પરીક્ષા કરવા તેમની તરફ એક દેવ હાથમાં તલવાર લઈ ધસી આવ્યો.
તે દેવે તેના દેખતા તેના પુત્રોને મારી નાખ્યા પરંતુ ચલણીપિયા વ્રતમાંથી ચલિત ન થયા અને પોતાની શ્રદ્ધા છોડી નહિ.
પછી દેવ તેમની માતાને મારી નાખવા તૈયાર થયો. ત્યારે ચુલણીપિતાથી સહન ન થયું. તે એકદમ દેવને પકડવા ઊભા થઈ ગયા. પરંતુ દેવ તો ત્યાં હતા નહિ. આ દોષ માટે તેમણે પ્રાયશ્ચિત્ત કર્યું. મૃત્યુ પછી તે સુધર્મ દેવલોકમાં દેવ થયા. અંગબાહ્ય ઉત્કાલિક આગમગ્રન્થ. વર્તમાનમાં તે અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે. જુઓ ‘ચલણી' (૨). ઉપાર્જસકદશાનું પાંચમું અધ્યયન. આલભિયા નગરનો શેઠ. તે મહાવીરના મુખ્ય દસ ઉપાસકોમાંનો એક હતો. એક વાર એક દેવ તેની આગળ ઉપસ્થિત થયો અને પૌષધવ્રત કરી રહેલા ચુલ્લશતકને તેણે વ્રત છોડી દેવા કહ્યું. પરંતુ શેઠે. તેમ કર્યું નહિ. એટલે દેવે તેની સમક્ષ તેના પુત્રોને મારી નાખ્યા. તો પણ શેઠ વ્રત છોડવા તૈયાર ના થયા. તેથી દેવે તેની બધી સમૃદ્ધિ છીનવી લેવાની ધમકી આપી.
દેવના મૂર્ખાઈભર્યા પગલાથી ક્રોધે ભરાયેલા શેઠ દેવને પકડવા એકદમ ઉભા થઈ ગયા. પરંતુ દેવ તો ત્યાં હતો નહિ. શેઠે વ્રતભંગના દોષનું પ્રાયશ્ચિત્ત કર્યું. મૃત્યુ પછી તે પ્રથમ સ્વર્ગલોકમાં દેવ થયા. આ અને ‘ચુલ્લકલ્પસુઅ’ એક છે.
आ.
क्षुल्लकल्पश्रुत
ક્ષુલ્લકલ્પશ્રુત
चुल्लकप्पसुअ/ चुल्लकप्पसुय चुल्लणी ૨. યુનેસયમ
ચુલ્લણી
च. आ.
चुलनी चुल्लशतक
ચુલશતક
२. चुल्लसयअ
| AT.
દુન્નત
યુલ્લશતક
चुल्लसुय
आ.
क्षुल्ल श्रुत
ચુલ્લશ્રુત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ- 159