________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
४. चंदप्पभा
चन्द्रप्रभा
ચંદ્રપ્રભા
સંસારત્યાગના પ્રસંગે ભ, મહાવીર દ્વારા ઉપયોગમાં લેવાયેલી પાલખી. દસમા તીર્થંકર શીતલ પણ દિક્ષામાં વાપરેલ પાલખીનું આ જ નામ છે.
જ્યાં ઋષભ મોક્ષ પામ્યા હતા તે અષ્ટાપદ પર્વતા ઉપર ચક્રવર્તી ભરતદ્વારા સ્થાપવામાં આવેલી ચાર જિનપ્રતિમાઓમાંની એક. (“ઋષભ” આદિ ચારમાંની એક શાશ્વત પ્રતિમા)
५. चंदप्पभा
चन्द्रप्रभा
ચંદ્રપ્રભા
१. चंदप्पह
ती.
चन्द्रप्रभ
ચંદ્રપ્રભ
વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા આઠમાં તીર્થંકર. તે શશી નામે પણ જાણીતા છે. તે ચંદ્રપુરના રાજા મહાસેન(૪) અને તેમની રાણી લક્ષ્મણા (૩)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ ૧૫૦ ધનુષ હતી. તેમનો વર્ણ ચંદ્ર જેવો ધવલ હતો. તેમણે ૧૦૦૦ પુરુષો સાથે સંસારનો ત્યાગ કર્યો.
તે પ્રસંગે તેમણે અપરાજિતા પાલખીનો. ઉપયોગ કર્યો હતો. તેમણે પ્રથમ ભિક્ષા પદ્મખંડમાં. સોમદત્ત(૩) પાસેથી ગ્રહણ કરી હતી. તેમનો પ્રથમ શિષ્ય ‘
દિણ’(૨) હતો. તેમની પ્રથમ શિષ્યા સુમના(૩) હતી. તેમની આજ્ઞામાં શ્રમણોના ૯૩ ગણો હતા, ૯૩ ગણધરો હતા, બે લાખ પચાસ હજાર શ્રમણો હતા અને ત્રણ લાખ એંશી હજાર શ્રમણીઓ હતી.
તે દસ લાખ પૂર્વ વર્ષની ઉંમરે સમેતા પર્વત ઉપર મોક્ષ પામ્યા. તે પોતાના પૂર્વભવમાં ‘દીહબાહુ' (૧) હતા. સનતુ કુમાર અને માહેંદ્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ સાગરોપમાં વર્ષનું છે. મથુરાનો ગૃહસ્થ. તેને પોતાની પત્ની ચંદ્રશ્રી થી. ચંદ્રપ્રભા નામની પુત્રી હતી. જુઓ ‘ચંદપ્પભા'. સિંધુ(૧) નદીને મળતી એક નદી. સનત કુમાર અને માહેંદ્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ સાગરોપમ વર્ષનું છે. ચંદ્રના રહેવા માટેનું સ્વર્ગીય વાસસ્થાન. જુઓ ‘ચંદ્રવર્ડેસ'.
२. चंदप्पह
भौ.दे. चन्द्रप्रभ
ચંદ્રપ્રભ
३. चंदप्पह
.
चन्द्रप्रभ
ચંદ્રપ્રભા
चंदप्पहा
चन्द्रप्रभा
ચંદ્રપ્રભા
चंदभागा
મી.
चन्द्रभागा
ચંદ્રભાગા
चंदलेस्स
भौ.दे. चन्द्रलेश्य
ચંદ્રલેશ્ય
भौ.दे. चन्द्रावतंसक
ચંદ્રાવતંસક
૨. ચંદ્રવર્કિંગ २. चंदवडिंस
દ્વતંસ
ચંદ્રાવતંસક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 151