________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
. ચંદ્ર
चन्द्र
६.चंद
ચ
चंदउत्त
क.
चन्द्रगुप्त
ચંદ્રગુપ્ત
चंदओत्त
क.
चन्द्रगुप्त
ચંદ્રગુપ્ત
चंदकंत
चन्द्रकान्त
ચંદ્રકાન્ત
चंदकंता
સ
-
चन्द्रकान्ता
ચંદ્રકાન્તા
चंदकूड
भौ.दे. चन्द्रकूट
ચંદ્રકૂટ
સીતોદા નદીની ઉત્તરે અને મહાવિદેહના વપ્રની. પૂર્વ સીમા ઉપર આવેલો પર્વત. તે પર્વતના ચાર શિખરોમાંના એક શિખરનું પણ આ જ નામ છે. રુચક પર્વતના પશ્ચિમ ભાગમાં આવેલું શિખર. પાડલિપુત્રનો રાજા. નંદના રાજ્યના એક ગામમાં વસતા મયૂરપાલકનો તે પુત્ર હતો. ચાણક્ય એ યોજેલા આક્રમણમાં નંદ રાજાને હરાવીને ચાણક્ય ની મદદથી તે પાડલિપુત્રનો રાજા બન્યો હતો. પછી નંદની પુત્રી ચંદ્રગુપ્તને પરણી હતી. તેનો પુત્ર બિંદુસારતેના મૃત્યુ પછી પાડલિપુત્ર નો રાજા બન્યો. અસોગનો પુત્ર અને બિંદુસારનો પૌત્ર કુણાલતેનો પ્રપૌત્ર હતો. જુઓ ‘ચંદઉત્ત'. સનતુ કુમાર અને માહેંદ્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. અહીં જન્મેલા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે. વર્તમાન અવસર્પિણીના કુલકર ચકખુમની પત્ની. સનત્ કુમાર અને માહેંદ્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાનજ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ સાગરોપમ વર્ષનું છે. આ અને ‘ચંદગવેજઝગ’ એક છે. અંગબાહ્ય ઉત્કાલિક આગમગ્રન્થ. તે કુલ ૧૭૫ ગાથાનો બનેલો છે. જુઓ ‘ચંદઉત્ત’. અરકપુરીનો રાજા. અંગ(૧)ની રાજધાની ચંપાનો રાજા. રાજા કુંભની પુત્રી મલ્લિના રૂપથી અંજાઈ ગયેલા તેણે મલ્લિને પરણવા માટે મિથિલા ઉપર આક્રમણ કર્યું હતું. માનવશરીર જેવી ધૃણાસ્પદ વસ્તુઓ પાછળ ના પડવા મલિએ તેને સમજાવ્યો. મલિએ કરેલી. દલીલોથી તે પ્રભાવિત થયો, તે સંસારનો ત્યાગ કરી શ્રમણ બની ગયો. વખત જતાં તેને કેવલજ્ઞાના થયું અને તે મોક્ષ પામ્યો. જુઓ મલ્લિ(૧). વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા પ્રથમ કુલકર વિમલવાહણ(૬)ની પત્ની. અરકખુરીના રાજા ‘ચંડઋય’ની બેન અને ચંપાના ધનમિત્રના પુત્ર સુજાત(૨)ની પત્ની.
चंदगविज्झय
IT.
चन्द्रकवेध्यक
ચંદ્રકવેધ્યક
चंदगवेज्झग
T.
चन्द्रकवेध्यक
ચંદ્રકવેધ્યક
चंदगुत्त चंदघोस
चन्द्रगुप्त चन्द्रघोष
ચંદ્રગુપ્ત ચંદ્રઘોષ
चंदच्छाय
श्र.
चन्द्रच्छाय
ચંદ્રછાય
१. चंदजसा
चन्द्रयशा
ચંદ્રયશા
२. चंदजसा
चन्द्रयशा
ચંદ્રયશા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 149