________________
‘સામ-વૃદ-નામ વાપ:' મા I-૨
२. अंबा
अम्बा
અંબા
३. अंबा
ઢ.
अम्बा
અંબા
એક વ્યંતર દેવી | વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી. પાણી ઉપર (અર્થાત્ પાણી પીને જ) જીવતા વાનપ્રસ્થ તાપસોનો વર્ગ આ અને જલવાસિ એક જ છે.
अंबुभक्खि
अ.ता
अम्बुभक्षिन्
અંબુભક્ષિનું
अंबुवासि
अ.ता
अम्बुवासिन्
અંબુવાસિન
अकंपिय
ग.ती
अकंपित
અકંપિત
તીર્થંકર મહાવીરના આઠમાં ગણધર. તે મહિલામાં પિતા દેવ(૧) અને માતા જયંતી (૧૦)ના પુત્ર તરીકે જન્મ્યા હતા. તેમના સમયના તે મહાના વિદ્વાન હતા. મહાવીરની ખ્યાતિ સાંભળી તે મહાવીરને મળ્યા. સર્વજ્ઞ મહાવીરે અકંપિતના પૂછડ્યા વિના તેમને કહ્યું કે તેમના મનમાં નરકના અસ્તિત્વ વિશે શંકા છે અને પછી મહાવીર તેમની શંકા દૂર કરી. આના કારણે તે મહાવીરથી ખૂબ પ્રભાવિત થયા. પોતાના ૩૦૦ શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બન્યા. તે કુલ ૭૮ વર્ષ જીવ્યા. ૪૮ વર્ષ ગૃહસ્થ તરીકે, ૯ વર્ષ સાધુ તરીકે અને ૨૧ વર્ષ કેવલી તરીકે. તેમનો અને નવમાં ગણધર અમલભાયાનો એક જ ગણ હતો.
अकण्ण
भौ.
अकर्ण
અકર્ણ
એક અંતરદ્વીપ,
अकम्मभूमि
भौ.
अकर्मभूमि
અકર્મભૂમિ
અકર્મની ભૂમિ જ્યાં મનુષ્યને અસિકર્મ (યુદ્ધમાં તલવાર ચલાવવાનું અર્થાત્ લડવાનું કામ), મસિકર્મ (લખવાનું કામ), કૃષિકર્મ (ખેતી કરવાનું કામ) જેવુ કોઈ પણ કર્મ યા કામ કરવાની આવશ્યકતા નથી કારણ કે તેની બધી જરૂરિયાતો. કલ્પવૃક્ષો પૂરી કરે છે. આવી ભૂમિઓ કુલ ત્રીસ છે - પાંચ હેમવત, પાંચ હરિવાસ, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ, પાંચ રમ્યગ વાસ અને પાંચ હેરણવત. આમ અકર્મભૂમિઓના પાંચ-પાંચના છ વર્ગો થાય છે. દરેક વર્ગની એક એક ભૂમિ જંબુદ્વીપમાં, બે બે ભૂમિઓ ધાતાકીખંડમાં અને બે બે ભૂમિઓ પુષ્કરવરદ્વીપમાં આવેલી છે.
अकाममरण
HT.
अकाममरण
અકામમરણ
अकाममरणिज्ज
HT.
અકામમરણીય
अकाममरणीय अर्कस्थली
આ અને અકામમરણિજ્જ એક જ છે. ઉત્તરાધ્યયનનું પાંચમું અધ્યયન. આનંદપુરનું બીજું નામ. ન્યાયદર્શનના પ્રણેતા અને એક પાષહિડન્.
अक्कत्थली
અર્કસ્થલી
अक्खपाद
अक्षपाद
અક્ષપાદ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8- 14