________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
गद्दभिल्ल
क.
गर्दभिल्ल
ગર્દભિલ્લ
गब्भ
आ.
ગર્ભ
गयउर गयकण्ण
गर्भ गजपुर गजकर्ण
ગજપુર ગજકર્ણ
गयग्ग/गयग्गपय
/ના/નાપુરૂ ગજાગ્ર/ગજાગ્રપદ
गयपुर
ગજપુર
गयमुह
છે
નમુરd
ગજમુખ
તે ઉજૈનીના રાજા હતા. તે જવ(૧)ના પુત્ર હતા અને અડોલિયાના ભાઈ હતા. પોતાની બેના અડોલિયાને ભૂગર્ભના ઓરડામાં પૂરી દઈ તેની સાથે અવૈધ જાતીય સંબંધ સ્થાપવામાં ગર્દભિલ્લને મદદ કરનારો દીર્ઘપૃષ્ઠ તેનો મંત્રી હતો. પછી શ્રમણ તરીકે જવે ચતુરાઈથી દીર્ઘપૃષ્ઠને ગર્દભિલ્લા વડે મરાવ્યો કારણ કે દીર્ઘપૃષ્ઠ જવનો જીવ લેવા ઇચ્છતો હતો. ગર્દભિલે આચાર્ય કાલગની બેનનું અપહરણ કર્યું હતું. વિગત માટે જુઓ કાલગ(૧). ભગવતીસૂત્રના શતક ૧૯ નો બીજો ઉદ્દેશક. જુઓ ગજપુર. એક અંતરદ્વીપ, એક અનાર્ય જાતિ અને તેનો દેશ. દશાર્ણપુર પાસે આવેલો પર્વત. તે અને ઇંદ્રપદ એક જ છે. હસ્તિનાપુરનું બીજું નામ. તે કુરુ દેશનું પાટનગર હતું. તીર્થંકર શાંતિ, કુંથુ અને અર આ નગરમાં જમ્યા હતા. એક અનાર્ય જાતિ અને તેમનો દેશ. સોરિયપુરના વસુદેવ અને તેમની પત્ની દેવકીનો પુત્ર, વાસુદેવ કૃષ્ણ તેના મોટા ભાઈ હતા. તેના વિવાહ સોમિલ(૧)ની પુત્રી સોમા(૧) સાથે નક્કી થયા હતા પરંતુ લગ્ન થાય તે પહેલાં જ તે. સંસાર ત્યાગી તીર્થંકર અરિષ્ટનેમિના શિષ્ય બની. ગયા. દિવસે સંસાર ત્યાગ્યો તે દિવસે જ સ્મશાના ભૂમિમાં સાધના આરંભી. સોમિલે ધ્યાનસ્થ ગજસુકુમાલના માથા ઉપર માટીની પાળી બાંધી તેમાં બળબળતા અંગારા ભર્યા. ગજસુકુમાલે વેદના શાંત ચિત્તે સહન કરી અને તે જ રાતે મોક્ષ પામ્યા. વેપારીનો પુત્ર. તે સંસાર છોડી શ્રમણ બન્યો. એક વાર જ્યારે તે ધ્યાન કરતા હતા ત્યારે એક મુસાફરે માર્ગ વિશે પૂછ્યું. ઉત્તર ન મળવાથી તે વટેમાર્ગુએ તેમને જમીન પર પછાડ્યા અને પછી તેમના આખા શરીર ઉપર હથોડા વડે ખીલા મારી શરીરને ચાળણી જેવું કરી નાખ્યું. તેમણે પીડા શાન્ત ચિત્તે સહન કરી અને મોક્ષ પ્રાપ્ત કર્યો.
१. गयसुकुमाल
श्र.
गजसुकुमार
ગજસુકુમાર
२.गयसुकुमाल
8.
//સુમાર
ગજસુકુમાર
गयसूमाल
गजसुकुमार
ગજસુકુમાર
જુઓ ‘ગયસુકુમાલ’. અગિયાર કરણમાંનું એક કારણ.
गराइ/गरादि
गरादि
ગરાદિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 139