________________
‘મામ-વૃદ-નામ શોષ:' મા-૨
गंधहार
गन्धहार
ગંધહાર
१.गंधार
भौ.
गन्धार
ગંધાર
२. गंधार
#ો.
गन्धार
ગંધાર
३.गंधार
મો.
गन्धार
ગંધાર
१. गंधारी
ઉં
!
गन्धारी
ગંધારી
गन्धारी
२. गंधारी ३.गंधारी
ગંધારી ગંધારી
गन्धारी
४.गंधारी
श्र.
गन्धारी
ગંધારી
એક અનાર્ય દેશ. આ અને ગંધાર(૧) સમાન છે. ગંધહાર નામથી પણ જાણીતું રાજ્ય, જ્યાં રાજા નગ્નતિ રાજ કરતો હતો. તેની રાજધાની પુરિસપુર હતી. આ દેશનો એક શ્રાવક મહાવીરની ચંદનની મૂર્તિને વંદન કરવા વીતિભય ગયો હતો. અવરવિદેહની એક વિજય. તેનું પાટનગર ગંધસમૃદ્ધ હતું. રાજા મહાબલત્યાં રાજ કરતો હતો. કાલિકેય જેવો જ દેશ. (હરિકેશ) બલકોટ્ટની પત્ની અને મુનિ હરિકેશબલ ની અપર મા. એક દેવી. અંતકૃદ્દશાના પાંચમાં વર્ગનું ત્રીજું અધ્યયન. વાસુદેવ કૃષ્ણની આઠ પટ્ટરાણીઓમાંની એક. તે સંસારનો ત્યાગ કરી તીર્થંકર અરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈ શ્રમણી બની અને વીસ વર્ષ શ્રમયની સાધના કરી મોક્ષ પામી. જંબૂદ્વીપના રમ્યગ ક્ષેત્રમાં આવેલો વૃત્ત-વૈતાઢ્યા પર્વત. તે નારીકતા નદીની પૂર્વમાં અને નરકંતા. નદીની પશ્ચિમમાં આવેલો છે. પદ્મા(૧૬) તેનો. અધિષ્ઠાતા દેવ છે. અન્ય સ્થાને જણાવાયું છે કે ગંધાવઈ હરિજાસ(૧)માં આવેલ છે અને અરુણ(૩) તેનો અધિષ્ઠાતા દેવ છે. પશ્ચિમ મહાવિદેહના ઉત્તરમાં આવેલા આઠ પ્રદેશો માંનો સાતમો. ‘અવઝા” તેનું પાટનગર છે. દેવ પર્વતનું શિખર. પશ્ચિમ મહાવિદેહના ઉત્તરમાં આવેલા આઠ પ્રદેશો. માંનો છેલ્લો. અવઝા(૧) તેનું પાટનગર છે. ગંધમાદન પર્વતનું તેમજ દેવપર્વત વગેરેનું શિખર. તે શિખર ઉપર રહેતા દેવનું નામ પણ તે જ છે. અંતકૃદ્દશાના પ્રથમ વર્ગનું ચોથું અધ્યયન. બારાવતીના રાજા વૃષ્ણિ અને તેની રાણી ધારિણી. નો પુત્ર. તે સંસાર ત્યાગ કરી તીર્થંકર અરિષ્ટનેમિ નો શિષ્ય બન્યો. બાર વર્ષના શ્રમણજીવનની સાધના પછી તે શત્રુંજય પર્વત ઉપર મોક્ષ પામ્યો. સીતોદા નદીની ઉત્તરે અને મંદર પર્વતની પશ્ચિમે આવેલા સુવઘુ અને ગંધિલ પ્રદેશોની વચ્ચે વહેતી નાની નદી.
गंधाव
भौ.
गन्धापातिन्
ગંધાપાતિન
१.गंधिल
8.
गन्धिल
ગંધિલ
२.गंधिल
भौ.
गन्धिल
ગંધિલ
१.गंधिलावा
भो. गन्धिलावती
ગંધિલાવતી
२. गंधिलाव
भौ.
गन्धिलावती
ગંધિલાવતી
१. गंभीर
आ.
गम्भीर
ગંભીર
२. गंभीर
.
THીર
ગંભીર
गंभीरमालिणी
भौ.
गम्भीरमालिनी
ગંભીરમાલિની
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 137