________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
कालिय
आ.
कालिक
કાલિક
कालियदीव
भौ.
कालिकद्वीप
કાલિકદ્વીપ
कालियपुत्त
कालिकपुत्र
કાલિકપુત્ર
१. काली
काली
કાલી
२. काली
आ.
काली
કાલી
३. काली
काली
કાલી
४. काली
आ.
काली
કાલી
અંગબાહ્ય આવશ્યક વ્યતિરિક્ત આગમગ્રન્થોના બે પ્રકારોમાંનો એક. આ પ્રકારના આગમગ્રન્થો. દિવસ તેમજ રાત્રિના ચાર ચાર પ્રહરોમાંથી પહેલા અને છેલ્લા પ્રહરોમાં વાંચી શકાય. નંદીમાં અંગ સૂત્રો ઉપરાંત ૩૧ કાલિક સૂત્રોની યાદી છે. પકખી. માં આવા ૩૮ સૂત્રોના નામોનો ઉલ્લેખ છે. હીરા વગેરેથી ભરપૂર દ્વીપ. હસ્તિશીર્ષના કેટલાક વેપારીઓ ત્યાં ગયા હતા. તીર્થંકર પાર્શ્વ(૧)ની પરંપરાનો શ્રમણ. અસુરકુમાર દેવોના ઇંદ્ર ચમર(૧)ની પાંચ મુખ્ય. પત્નીઓમાંની એક. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના પહેલા વર્ગનું પહેલું અધ્યયન. આમલકપ્પાના કાલ અને કાલશ્રીની પુત્રી. તે સંસારનો ત્યાગ કરી તીર્થંકર પાર્શ્વની શિષ્યા બની હતી. મૃત્યુ પછી તે ચમરચંચામાં ઇંદ્ર ચમરની. મુખ્ય પત્ની કાલી તરીકે જન્મ પામી. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે. અંતકૃદ્દશાના આઠમાં વર્ગનું પહેલું અધ્યયન. શ્રેણિકરાજાની પત્ની, સંસાર ત્યાગી મહાવીરની શિષ્યા બની હતી. ૮ વર્ષના શ્રમણી જીવન પછી તે મોક્ષ પામી. તપ અનુષ્ઠાન માટે તે પ્રસિદ્ધ હતી. આ અને કાલિકેય એક છે. ધાતકીખંડને બધી બાજુથી ઘેરતો વર્તુળાકાર સમુદ્ર. તેનો વિસ્તાર ૮ લાખ યોજન છે. પરિઘ ૯૧૭૦૬૦૫ યોજનથી થોડો વધારે છે. કાલ અને મહાકાલ તેના અધિષ્ઠાતા દેવો છે. ૪૨ ચન્દ્રો અને ૪૨ સૂર્યો તેના ઉપર પ્રકાશે છે. તે પુષ્કરવર વલયાકાર દ્વીપથી ઘેરાયેલો છે. જુઓ ‘કાલો'. આ અને ‘કાલો’ એક છે. રાત્રિ ભોજનના દોષોના સંદર્ભમાં જેનું દ્રષ્ટાન્ત આપવામાં આવ્યું છે તે ભિક્ષુ. પાખંડી મત ધરાવતો એક ગૃહસ્થ. ધર્માસ્તિકાયના અસ્તિત્વ અને કર્મોના ફળ ઉપર તેને મઅ અને તીર્થંકર મહાવીર સાથે ચર્ચા થઈ હતી. | પછી તે મહાવીરનો અનુયાયી બની ગયો.
५.काली
काली
કોલી
कालीय
पै.भी.कालिक
કાલિક
कालो
भौ.
कालोद
કાલોદ
કાલોદ
कालोद कालोदहि
कालोद कालोदधि
કાલોદધિ
कालोदाइ
कालोदायिन्
કાલોદાયિન
कालोदायि
.
श्रा.
कालोदायिन्
કાલોદાયિન
દા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-111