________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२.कविल
अ.ता
कपिल
કપિલ
३. कविल
કપિલ
સાંખ્ય તરીકે પ્રસિદ્ધ એક પાખંડી દર્શનના. સ્થાપક. તે એક રાજકુમાર હતા જે સંસારનો ત્યાગ કરી ભરતના પુત્ર મરીચીના શિષ્ય બન્યા હતા. તેમનો શિષ્ય આસુરી હતો. તેમણે આસુરીને ષષ્ઠીતંત્રનો ઉપદેશ આપ્યો. આ ષષ્ઠીતંત્ર ૨૪ તત્ત્વોનું નિરૂપણ કરે છે કોસંબીના ‘કાસવ’ (૪) અને ‘જસા' (૧)નો પુત્ર. કાસવ રાજા જિતશત્રુ(૨૫)નો રાજપુરોહિત હતો.
જ્યારે કાસવ મરણ પામ્યો ત્યારે તેની જગ્યાએ બીજા કોઈ પુરુષની નિમણૂક કરવામાં આવી. પછી કાસવના મિત્ર ઇંદ્રદત્ત(૪) પાસે ભણવા માટે જસાએ કપિલને શ્રાવસ્તી મોકલ્યો.
તેણે કપિલને ધન શેઠ પાસે જવા કહ્યું. ધન સવારમાં સૌપ્રથમ આવી પોતાને નમસ્કાર, કરનારને બે ગીની આપે છે. એટલે કપિલ રાત્રિના સમયે ધનશેઠના ઘરે જવા નીકળી પડ્યો પરંતુ ચોકીદારોએ ચોર સમજી તેને પકડી રાજા આગળ રજૂ કર્યો.
કપિલે રાજાને સાચી હકીકત જણાવી. રાજા તે સાંભળી તેના ઉપર પ્રસન્ન થયા, તેને જે માંગે તે આપવાનું વચન આપ્યું. શું માંગવું તેનો જેમ જેમ વિચાર કરતો ગયો તેમ તેમ તે માંગવાની ધનરાશિ વધારતો જ ગયો. આ વાતે મનમાં પરિવર્તન આવ્યું. પરિણામે સંસાર ત્યજી દીધો. તપ આદર્યું, છેવટે કેવલજ્ઞાન પામ્યો. આ કથા. વડે ઉત્તરાધ્યયનનું આઠમું અધ્યયન બન્યું છે. આચાર્ય સુસ્થિતનો શિષ્ય. તે જેમના મકાનમાં રોકાયેલો,તે મકાનમાલિકની પુત્રી ઉપર તેણે બળાત્કાર કરેલો. તે પાપકૃત્યથી ક્રોધે ભરાયેલા મકાનમાલિકે કુહાડીથી તેનું લિંગ કાપી નાંખ્યું. | પાડલિપુત્રના કલ્પકના પિતા.
પરિવ્રાજકોનો એક વર્ગ. રાજગૃહીના બ્રાહ્મણનો શિષ્ય. પોતાના પૂર્વભવ માં સિંહ હતો અને ત્રિપૃષ્ઠએ તેને મારી નાંખ્યો. આ ત્રિપૃષ્ઠ મહાવીરનો પૂર્વભવ હતો. પૂર્વભવના ભયના કારણે ‘કપિલબડુઅ” ને મહાવીરનો ભય લાગતો હતો. મહાવીરના પ્રથમ ગણધર ગૌતમે પોતાના શિષ્ય તરીકે તેનો સ્વીકાર કર્યો હતો.
४.कविल
૪.
પિત
કપિલ
५. कविल ६.कविल
अ. अ.ता
कपिल कपिल
કપિલ કપિલ
कविलबडुअ
क.
कपिलबटुक
કપિલબટુક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 105