________________
૪૮ પતંગપુરાણ
[અધ્યાય કનકવાને લગતું ગુજરાતી સાહિત્ય
સ્વ. કવિ વિજયાશંકર કેશવરામ ત્રિવેદીએ વિજયવાણી રચેલી છે તેમાં કનકવા વિષે નીચે મુજબ કવિતા છે – “સંક્રાંતની હવારે આકાશમાં ચગતા કનકવા
(રેલાવૃત્ત) સંક્રાંતિ સંગ્રામ, દેખું આ છે આકાશે; રણક્ષેત્ર આકાશ, કેવું ગંભીર પ્રકાશે? ઉઠી પ્રભાતે તુરત, અગાસીમાં જઈ જોતાં; સમય અને રણભુએ, દાખવ્યો મુજને ભે હાં. રૂપેરી જો વીર, રહ્યો શો ગગને ગૂમી; ગંભિર થાક્યો દિસે, નિશા આખીએ ઘૂમી. એ ઝાંખા રણહદે, છાપરાં પર વળિ જશે; દિસે પસરતા પૂત્ર, ફરી તે શું હશે? આસપાસ જે ઝાડી, દાખવે રણની સીમા; પૂર્વ તરફ કંઇ ભાસ, દિસે દીગત લિટીમાં. ઓ સૂર્યોદય થયે, રંગ આ પ્રભાત કેવું! ઉદ્યમ ઉદ્યમ દિસે, ટાણું સંક્રાંત જ કેવું! શી ગુલાબિ હવાર, ગગનરંગ કે ભાસે! કુમળી આછી હાડ-કવિ, કેવું સહુ હાસે ? ખાય પિયે બણિકણ, જન સહુ ખુશિમાં આજે; ધુમ્ર પીગળી સ્વરછ, બચ્યું નભ કેવું રાજે? સુરિ જોદ્ધો કીર્ણ ત્વરાથી ફેંકિ શું આવે! પવિત્ર સંધૂ દિસે, કે ન ખુશિ સમયે આવે ? દૈવી જેઠો એહ, ઠાવકે થઈને જેએ; રણે લતા વીર, અવર જોહા જે હેએ. જોદ્ધા ઝાઝા અહીં, છત–આશે આથડતા; એગ્ય જોઇને એક-બિજાસું ખૂબ જ લાતા. ઓ આ દીસે શસ્ત્ર, સર્વને બાંધ્યાં વસે; પણ વાયૂરુ૫ તથિ, અશ્વ હસ્તી ના ભાસે ! આગળવાળો લડે, પાછલાસું ફંટાઈ અંતરિક્ષમાં અજબ, ચાલતી એમ લડાઈ ! કે ગગને ખુબ ઘુમે, છાપ-હેબક કે ખાતે; લ લહૂ કરિ કેક, હારિ હિંમત ઘર જાત! સર્વ વસ્તુનો નાશ, નાશથી ડરવું શું છે? બંધ થવું નિસ્તેજ, એથિ કાં પડવું ન ઘરે ? ધન્ય ધન્ય આ લડે વિનાં શિરનું ધડ કેવું? ઘુમતું કરતું કતલ, મસ્તિમાં ગાંડું શરૂં. ટકિ ભૂજ કુટિ પણ, કપાતાં માથાં લડતાં; ફરફર પવને સુકાઈ, આવિ પૃથ્વી પર પડતાં. જોતાં જોતાં માંહ્ય, ઘણું મસ્તક અહિં તુટતાં; પડે શસ્ત્ર પિશાક, પૃથ્વી પર જન તે લુંટતાં. નથી મુખી કે સૈન્ય, જjતાં જુદાં કાંઈ; સરખે સરખા દિસે, ઠંદ્વયુદ્ધ કરતાં અહાં. ઓ આ બે ભડવીર, દ્વયુદ્ધ કરતા રા; બાણાસુર બાવરે, હમેલે લહું હરિ પૂરા. વિચિત્ર દિસતે અસુર, લડે શું ગર્વ ધરીને ? સાંધા શરિર ઘણાક, હસ્ત જ્યમ રહ્યા ફરીને ! કૃષ્ણ-ચક્ર ખુબ ફરે, શબ્દ મુખ ફરરર કરતૂ! લોટતું કાપતું હસ્ત, અહપણું અરિનું હતું! શું ચાલ્યું છે યુદ્ધ, સમય લાગે આ કેવો! સ્થળ કેવું, શા દિસે,-સ્તબ્ધ દાનવ ને દેવો ! એ આ આવ્યું પતંગ, જેમ બાણાસુરની મા!! છુટી ગયા બે વીર, હશે એથી શું હીના? ના ના, કૃષ્ણ મુકયો,-અસુર લાજે વહેવણની! લાજે મ નવ દેખિ –નગ્ન વણજારણ વનની ? ખૂલે ડાંડિ યશ-હાર, જાય આ કે અસમાને; કૃષ્ણ-શીર પર થઈ, વીર ચંમર ૨૫ જાણે!! એ આ કેવી લાલ, ચમકતી કરતી ચાળા; ઉર પેરિ શા કળસ, પાન ચમચક છે કાળાં!
૧ “મરણિયે-મરવાને તૈયાર થયેલ માથાં વગરને એ (લયે; અથવા, માથે ચિરક બેલે એ (કનક)”—વિજયવાણી (પૃ. ૩૨૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com