SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પતંગપુરાણ [ અધ્યાય કનકવા ઉપર ફાનસ—ઉતરણને દિવસે કે એના આસપાસના ક્રાઇ દિવસે કેટલાક લેકા ફાનસ ચગાવે છે. લગભગ અડધિયા જેવા વજનદાર અને શને શન કુન્તાવાળા કનકવા અને કેટલીક વાર એની નીચે પૂછ્યું ખાંધી તદ્દન સ્થિર કરાયેલા એવે! કનકવા ચગાવી પાથી અડધી રીલ જેટલી દોરી મૂકી એ ારી સાથે (જુઓ ચિત્ર ૫૭) જેમાં મીણુબત્તી સળગતી રાખવામાં આવી હાય એવું એક ક્ાનસ બાંધવામાં આવે છે. એ ખાંધ્યા પછી ધીરે ધીરે દેરી છોડવામાં આવે છે અને તેમ થતાં ક્ાનસ ઊંચે તેમ જ આધે જતુ જાય છે. કાઇ કાષ્ઠ એક કરતાં વધારે ફાનસ પણ ચગાવે છે. તેમ કરનાર એક ફ્રાનસ થેાડેક દૂર જાય એટલે એ દેરી સાથે બીજું ક્ાનસ ખાંધે છે. વળી એ કેટલુક દૂર જાય એટલે ત્રીજી ફ્રાનસ ખાંધે છે. આવી રીતે ક્રાઇક તે સાત સાત ફાનસા પણ આવી રીતે એક સાથે ચગાવે છે. ૪૨ ક્ાનસ ચગાવનાર ધણુંખરું અંધારૂ થવા આવે ત્યારે અને તે પણુ આસપાસ નકવા ચગતા બંધ થાય અને હેાય તેા તે ઉતરી જાય પછી ફાનસ ચગાવે છે. આનું કારણ એ છે કે કનકવા ઉપર ફ્રાનસ ચગાવ્યા બાદ કાઇ એની સાથે પેચ લેવા આવે તે પેાતાના કનકવા કપાઇ જવાના ભય રહે છે. ક્રાઇ ટીખળીએ પાછળથી કનકવા ચગાવ્યા હેાય તે નસવાળા નકવાના ફ્રાનસમાં મીણુબત્તી ખળતી હાવાથી જો એ ટીખળીને આવડત હેાય તે તે હાથ મારીને આ કાનસવાળા કનકવા કાપી શકે, કેમકે એ કનકવાને ગાથ ખવડાવવી પરવડે નહિ તેમ જ એ તદ્દન સ્થિર હાવાથી અને બહુ દૂર ગયા હૈાવાથી તે સહેલાઇથી ગાય ખાય પણ નહિ. કનકવા પર ફુગ્ગા, ઘટે અને ખુરસી—જેમ કનકવા ઉપર ફ્રાનસ બાંધવામાં આવે છે તેમ કેટલીક વાર એની સાથે પુગ્ગા કે ઘંટ પણ ખાંધવામાં આવે છે અને પછી તે પશુ દેરી મુકાતાં આકાશમાં ઊંચે જાય છે. આવી રીતે ખુરસીના આકારની પણ એક ચીજ નકવા સાધારણ ઊંચે ચગતાં તેને આંધવામાં આવે છે. સામાન્ય રીતે કનકવા દેરી કે માંજા ઉપર ચગાવાય છે, પરંતુ ફુગ્ગા સાથે બાંધવા હાય ત્યારે કેટલાક તાર ઉપર કનકવા ચગાવે છે જેથી એની સાથે તારથી બાંધેલા ફુગ્ગા કાઇ પેચ લડાવી કાપી ન જાય. કેટલીક વાર એ ફુગ્ગા છૂટી જતાં કે છોડી મૂકાતાં એ સડસડાટ ચાલ્યા જાય છે. એ જોવાની રમુજ પડે છે. કાઇક એક મોટા કનકવા ચગાવી તેને ઘેાડે થાડે અંતરે ખીજા નાના નાના કનકવા બાંધે છે અને પછી ઘેાડીઘણી દેરી મૂકી હાથ પરથી તેાડી મૂકે છે. એ જોવાની પણ મજા પડે છે. અટકચાળાં—આ દુનિયામાં કેટલાકને અટકચાળાં કરવામાં આનંદ આવે છે. એ સ્વભાવવાળા કેટલાક છેકરા હાય છે, કાઇને કનકવા ચગતા હૈાય ત્યારે તે તેના ઉપર ટાંકીને ગલેાલ મારી તેને ફાડવા કાશીશ કરે છે. વળી કેટલીક વાર તેઓ દેરીને બંને છેડે ઠીકરું કે એવું કઇં બધી એને ઉછાળી કાઇકના કનકવા ઉપર નાંખે છે. આવે વખતે કનકવો ચગાવનારે દર મૂકીને અથવા તે સરસર કનકવે ઉતારીને એ કાપવુ જોઇએ, નહિ તેા ક્રાઇક વાર એ એવ ુ લંગર એના કનકવા કાપી નાંખે. એક જ અગાસીમાંથી એક કરતાં વધારે કનકવા ચગતા હોય ત્યારે એમાં ક્રેષ્ઠ અટકચાળા હાય તા તે પેાતાને કનકવા એવી રીતે ચગાવવા માંડે કે અન્યના ચગેલા કનકવામાં ભેરવાય અને પછી એને પણ પેાતાના કનકવા ઉતારવા પડે. કાઇ વાર કોઇતી સાથે એ અગાસીમાંથી જીએ ચિત્ર ૪૯ થી પર્. ૧ આ ક્ાનસે। જાતજાતના આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035000
Book TitlePatang Puran Yane Kanakvani Katha Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal Rasikdas Kapadia
PublisherHiralal Rasikdas Kapadia
Publication Year1938
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy