________________
પાંચમ ] કનકવાની કથની
૩૭ છાપર સુધીમાં સુવાડી ને કે ચંચી કરીને સામાને કનકવો લઇ લે-પિતાના કનવાને હાથ પર લઈ સામાન કનકવો તેડી લેવો. આવા સાથે પેચ લડાવવા તે સહીસલામત નથી, જે કે કેટલીક વાર ઉસ્તાદીથી પેચ લડાવનાર આવાને કનકવો પણ કાપી નાંખી તેને મેટું વકાસી બેસવાને કે આંગળાં કરવાનો પ્રસંગ પ્રાપ્ત કરાવે છે. વળી લુચ્ચાઈ કરનાર છોકરાં બેવડી દેરી ઉપર કે શણની દેરી ઉપર પણ કનક ચગાવે છે અને બહુ દેરી ન મૂકતાં થોડીક જ દેરી મૂકી કેાઈ પેચ લડાવવા આવે તેની રાહ જુએ છે. એની સાથે પણ સામાન્ય રીતે પેચ ન લડાવવા, જેકે બેવડી દેરી હેય કે શણુની દેરી હેય તે માંજા વડે અન્ય કાપી ન જ શકે એમ તે નહિ.
કેઈન કનકે ગાંડ હેય-ખૂબ લોયા કરતો હોય અને તે થોડી દેરી ઉપર ચગાવેલ હેય તે તેની સાથે પેચ ન લેવા, કેમકે એને કનક લેટ હોવાથી એ ખેંચવા માંડે તે પણ એનો ઝટ ન કપાય અને આપણે કનકવો એ ખેંચી જાય. કોઈને દેશીદાર કનકવો ચગ્યા બાદ કમાન આગળથી કે વચ્ચેથી ફાટી જાય ત્યારે માં ઉતારવાથી બગડે એવી ધારણાથી કનક ન ઉતારી લેતાં કઈકને કનક ઝપાટામાં આવી જાય તે પિતાને ભેરવી દેવાની ફિકર રાખતા હોય ત્યારે તેની સાથે પેચ ન લેવા. વળી કોઈને કનક ચગ્યા બાદ તેનું પેચમાં એક કનું કપાઈ ગયું હોય કે દેરીની ગાંઠ સરી જતાં એક કનું છૂટી ગયું હોય અને તે કનક ઉતારી લેતે હેાય ત્યારે પણ તેની સાથે પિચ લેવા સલામત નથી.
કોઈએ લેપડી ચગાવી હોય અને આપણે કનક અડધિયું, પાણિયું કે સુરતી હોય ત્યારે એ લેપડીવાળા સાથે પેચ ન લેવા તેમ જ એ પિતાની લેપડીને કન્નામાંથી ભેરવવા માંગતા હોય તે પણ ન લેવા; કારણ કે એનું કનું આવતાં જ એ દેરી છે. તો જેટલી દેરી આપણો કનક ખમે તેટલી દેરી એને કનક પણ ખમે એટલે જેમ જેમ આપણે દેરી મૂકતા જઇએ તેમ તેમ એ દેરી જવા દે તે એની લેપડી કપાય નહિ અને આખરે આપણને આપણે મોટે કનકવો ઉતારવાને પ્રસંગ આવે એટલે આપણી દર બગડે. વળી આપણું અને લેપડી ચગાવનાર વચ્ચે ઍચં.
ચી થતાં જે લેપડી તૂટી જાય તે તે એને બહુ ખોટ નહિ, પરંતુ આપણે કનક તૂટે અને કદાચ એનામાં ભેરવાઈ રહે તે એ લેપડીવાળાને ફાયદો થાય. સરવાળે આપણને આમાં લાભ નહિ, કેમકે લેપડી કાપીએ તે તે કંઇ હિસાબમાં નહિ, વાસ્તે આવી બલા વળગવા દેવી નહિ, નહિ તે નિમાઝ પડતાં મસીદ ગળે વળગવા’ જેવું થાય.
પેચમાંથી છટકવાના ઉપાયે કેાઈ પેચ લેવા આવ્યો હોય અને આપણે ન લેવા હોય તે કનક ઉતારવા માંડે, કનકવાને બહુ નીચાણમાં રાખ, અથવા તે અણને સમયે ગાય ખવડાવવી કે એક બાજુ કતરાવી લેવો જેથી બનતા સુધી પેચ થઈ શકશે નહિ; પણ આમ કરવાથી કેટલીક વાર અન્ય જને હુરિયો બોલાવે.
હરિયો–જેના કનકવા અમુક માણસ સાથે પેચ લડાવતા ઘણાખરા કપાઈ જતા હોય તેથી કે કનકવા ને દોરીની તંગાશ હેવાથી જે પેચ લડાવવા માગતા ન હોય તેની સાથે પેચ લેવાની આતુરતા રાખનારામાંથી કોઈક તેને ઉદ્દેશીને કહે છે કે આવી જા પેચ લડાવવા, બેસી શું રહ્યો છે? આમ કહેવા છતાં પણ જે તે પિચ ન લડાવે કે પિતાને કનક ઉતારવા માંડે તે તેને તે હુરિયો બોલાવે છે. તેને જે જાતને કનક હેય તેની “પી” બેલે છે. જેમકે તેનું
૧ આમ કરનાર “એંચણિયો' કહેવાય છે. ૨ દેશીદાર કનડવાની કમાન જલદી છટકી શકતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com