________________
પતંગપુરાણ
[ અધ્યાય
જમણા હાથની ચપટીમાંથી દેરીને પસાર થવા દેવી એ પરતી લપેટવાનો બીજો પ્રકાર છે. આ પ્રમાણે લપેટવાનું તે મોટે ભાગે માંજો બનાવી તે લપેટવાને હેય ત્યારે અથવા તે એક પરતી ઉપરથી બીજી પરતી ઉપર લપેટવું હોય ત્યારે તેમ લપેટાય છે.
(૩) કાળકા ઉપર જેમ સૂતર વીંટાળાય છે તેવી રીતે પણ કઇ કઇ પરતી લપેટે છે અને આવી રીતે મારી પિતાની પરતી મારી સાગત માતા સાંજ પહેરના કેઈ કે વાર લપેટી આપતી હતી.
પિંડું સારું કે પરતી–પરતી હેય તે સામાન્ય રીતે પરતી પકડનાર હોય ત્યારે કનક ચગાવી શકાય કે પેચ લડાવી શકાય; એથી કેટલાક પરતીને બદલે પિડું પસંદ કરે છે, કેમકે એ જમીન પર રાખી એને ગોળ ગોળ ગબડવા દેવામાં આવે છે એમાંથી દેરી નીકળ્યા કરે છે; પરંતુ પેચમાં તેમ જ જ્યારે જેસબંધ દેરી જવા દેવી છે ત્યારે પિંડું અનુકૂળ પડતું નથી, કેમકે એમાંથી એક કરતાં વધારે વળ એક સાથે ઉકળી જવાને અને તેમ થતાં દેરી ગુંચવાઈ જવાનો ભય રહે છે. આથી પિંડાને બદલે પરતી વાપરવી વધારે સારી છે. વિત્ર સ્ત્રીને પુરા (. ૮૩)માં પણ આ જ વાતને ઉલ્લેખ કરાયો છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે :
" कित्येक ठिकाणी ह्यास पिंडा म्हणतात, आणि कोठे कोठे तर दोरींची गुंतागुत होउ नये म्हणून एक लाकडाची 'चक्री' घेऊम तिच्यावर दोरी गुंडाळियात, म्हणजे पतंग हवेत ऊंच जाऊ लागतो, तेव्हां दोरी सोडण्यास मुळीच हरकत पडत नाही."
પરતીને પ્રચાર–એમ કહેવાય છે કે આગ્રામાં ફકીરમહમદે અને એના ભાઈ ૨વજીરમહમદે પહેલવહેલી ઘુમટદાર પરતી બનાવી અને ત્યાર બાદ વજીરમહમદના છોકરા મહમદ જેઓ ચોકબજારમાં સિંધીવાડમાં નવી ચાલમાં રહેતા હતા તેઓ એ પરતી અહીં વેચવા લાગ્યા. વળી એમ પણ કહેવાય છે કે ગોળ ૫રતી પહેલાં લખનૌથી નીકળી અને એને અહીં સુરતમાં ઉપાડ થતે જોઈ એ પરતી પહેલવહેલી ગફુરખાંએ (મહમદના જમાઇએ) અને અબદુલ કાદરખાંએ બનાવવી શરૂ કરી.
ગળ પરતીમાં એક બીજી પરતી રહી શકે એવી રચના કેટલાંક વર્ષોથી થઈ છે, પણ એમાં ચાર પરતી રહે તેવી રચના સૌથી પ્રથમ ગફુરખાએ કરી અને તે બારડોલી તાલુકામાં હરિપુરામાં મહાસભાના ૫૧મા અધિવેશન વખતે જે પ્રદર્શન પાર ભરાયું હતું તેમાં રજુ કરી હતી. ઘુમટદાર પરતીમાં ગેળ પૂરતી રહી શકે, પણ ઘુમટદાર રહી ન શકે એમ કહેવાય છે.
इति श्रीपतङ्गपुराणे दवरफ-पिण्डक-चक्रकनिरूपकसक्षकस्तृतीयोऽध्यायः समाप्तः।
૧ આવે વખતે જે માં વધારે કરગરે થઈ ગયો હોય તે જમણું હાથની ચીપટીમાં બારીક કાગળના બે પડ રાખી તેમાંથી માંજાની દેરી પસાર કરવામાં આવે છે.
૨ એમ કહેવાય છે કે સૌથી પ્રથમ તે વજીરમહમદે માટીની ધૂમતદાર પરતી બનાવી અને પિંડ કરતા પરતી વધારે ઉપયોગી થઈ પડશે એમ લાગવાથી તેમણે આજે વપરાતી પરતીઓ જેવી પરતીઓ બનાવવા માંડી.
૩ જે ગોળ ૫રતીમાં બીજી પરતી રહે છે તેની દાંડી તે એક જ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com