________________
પતંગપુરાણ
[ અધ્યાય
હાથના અંગૂઠાની નીચે દબાવીને રાખવે। અને એની લગભગ પાસેની બાકીની દેરી ડાબા હાથી પકડવી. પછી એ દેરી અનામિકા અને કનિષ્ઠિકા યાને ટચલી આંગળીની વયમાંથી પસાર કરી એ ટચલી આંગળીતી પાછળથી બહુાર કાઢવી અને તે અંગૂઠાની જોડેની તર્જની અને અંગૂઠાની વચ્ચેથી પસાર કરી અંગૂઠાની બહાર કાઢવી. આ પ્રમાણે જ્યાં સુધી આમ આંટા લઇ શકાય તેટલા લેવા (જીએ ચિત્ર ૪૮) અને છેલ્લે થાડીક દાર કે જેને એક આખા આંટા થઇ શકે તેમ ન હેાય તેટલી બાકી રહે ત્યારે અંગૂડા અને ટચલી આંગળીની વચ્ચેના આંટા કાઢી લઇ અને ડાબા હાથના અંગૂઠા અને એની જોડેની તર્જની વડે એને વચમાંથી પકડી બાકીની દેરી એ વચલા ભાગની આસપાસ રતી લપેટવી. આ પ્રમાણે કરવાથી ગૂંચળી તૈયાર થાય છે. (જુએ ચિત્ર ૩૭). ટૂંકમાં કહીએ તેા જમણી હથેલી પહેાળી રાખી એના અંગૂઠા અને ટચલી આંગળીની આસપાસ દારી આડી અવળી વીંટાળવી તે ગૂંચલી' કહેવાય છે.
..
'
જે નાનાં છેાકરાંઓને આ પ્રમાણે ગૂંચળી વાળતા આવડતી હેાતી નથી તેઓ કેટલીક વાર ડાબા કે જમણા હાથની ચાર આંગળીની આસપાસ દેરી વીંટાળે છે. એને કડુ' કહેવામાં આવે છે. જીએ ચિત્ર ૩૯. એ પ્રમાણે ખૂબ દેરીના આંટા લેવાયા હોય તે તેને ‘ભગે'ટુ' કહે છે. જીએ ચિત્ર ૩૧.
.
•
પિડાં— પિ ુ` ' કહેા કે ‘ પિલ્લુ ’ કહે। તે એક જ છે. એને સામાન્ય અર્થ† · વીંટેલા કે વાળેલા ગાળા' એવા થાય છે. આ પિંડુ' ધણુંખરું તે ગેળા જેવું જ વીંટાળેલુ હાય છે, પરંતુ કેટલીક વાર એ શંકુ આકારનું એટલે કે નાળિયેરના બ્રાટનુ વીંટાળેલું હેાય છે તે કેટલીક વાર એથી પણુ જુદી જાતનું વીંટાળેલુ જોવાય છે.
પિડાં બનાવવાનાં સાધના—કનકવા બનાવી વેચનારા કમાન અને ઢઢ્ઢા તૈયાર કરતી વેળા વાંસની ચીપેાને છેાલે છે. તેમ કરતાં જે છીલ પડે છે તેના પિડું બનાવવા માટે કેટલાક ઉપયાગ કરે છે. નાનાં છેકરાં ઠીકરુ, પત્થરના કકડા, નાનુ ંસરખું પીરસું કે કાગળના ડૂચા હિંદુ બનાવવા માટે કામમાં લે છે. કેટલીક વાર દુકાનદારા પણ કાગળના ડૂચાના ઉપયાગ કરે છે, અને તેમ કરવામાં તેમના હેતુ થેાડી દેરીવાળુ પિ ુ પણ માઢું દેખાય એવા હાય એમ મનાય છે.
ગાળ પિડ' બનાવવાની રીત–ડાબા હાથની ત્રણ કે ચાર આંગળીની આસપાસ દેરીના આડે દસ આંટા વીંટાળી તેમાંથી આંગળીએ કાઢી લઈ એ આંટીને મધ્ય ભાગમાંથી પકડી સામસામા ભાગને ભેગા કરી અને ક્રીથી એને મધ્ય ભાગમાંથી પકડી નવા અનેલા ખે ભાગાને ભેગા કરી ચારે બાજુ ફેરવતાં જવાથી અને એના ઉપર દેરી વીંટાળવાથી ગાળ પિંડુ અને છે. કાગળને ડૂચા બનાવી કે વાંસની છીલને ગાળેા બનાવી તેને ચારે બાજુ ફેરવી એના ઉપર દેરી વીંટાળવાથી પશુ ગાળ પિડું અને છે. જીમે ચિત્ર ૨૯.
નાળિયેરી પિંડ' બનાવવાની રીત–સાધારણ રીતે નહિ જેવું ગેાળ પિંડુ` બનાવ્યા બાદ અને ચારે બાજુ નહિ ફેરવતાં જમણા હાથથી ડાબા હાથ તરફ્ અને ડાબા હાથ તરફથી જમણા હાથ તરકે વાંસની ઊભી ભૂંગળાની પેઠે–ાણે ચપટી વગાડતા હેઇએ તેમ ફેરવતાં જવાથી અને સાથે સાથે એના ઉપર દેરી વીંટાળવાથી નાળિયેરી જેવા આકાર અને છે. એને આપણે ‘ નાળિયેરી પિંડું ' કહીશુ. જો એમાં એક સ્થળે ખાડા દેખાડવા હોય તે ત્યાં આગળ અંગૂઠા મટ્ટીને ઉપર પ્રમાણે વીંટાળવું જોએ. તેમ કરતાં ખાડાવાળા આકારનું ષડું બનશે. જીએ ચિત્ર ૩૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com