________________
ce
પદવી સેવાથીજ પામી શકાય છે. હૃદયની શુદ્ધિ માટે સેવા એ અમેષ ઇલમ છે. પોતાના પ્રાણની આહુતિ આપી એક સસલા પર અનુકંપા કરનાર મેવકુમાર, શ્રેણિક મહારાજાને ત્યાં પૂર્વજન્મની અનુકૂલ સેવાના પ્રભાવે જ ઉત્પન્ન થયા હતા. મનુષ્યને ગત જન્મનું ભાન નથી. એટલેજ તે વર્તમાન દા તેજ માત્ર જોઈ શકે છે અને અનેક સાચા ખાટા, કલેશ અને ઈર્ષા કરી રહ્યા છે. કેવા પરમ પુણ્યના પ્રભાવે આ માનવદેહ પ્રાપ્ત થાય છે તેટલું જ જો મનુષ્ય વિચારે તેા પ્રાણીમાત્ર પ્રત્યે તેને પ્રેમ થાય અને સેવા કરવાનું સહેજે મન થઈ જાય.
:
સેવા કરનારે બદલાની ઇચ્છા ન રાખવી જાંઇએ. મનુષ્યજાત માટે કે બીજા કાઈ જીવા માટે તમે તમારી ફરજ સમજી અણુ કરા. આજે તે આપણને આપતાં પણ આવડતું નથી. ચવાતા મનથી કે કીર્તિના લાભથી ઘેાડુંધણું કંઇ અપાય, પણ આપ્યા પછી ખીજા લાકે વખાણુ કરે, છાપામાં નામ આવે ત્યારે જ કઇંક પેટને આકરા ઊતરે. આવા કીર્તિદાને કે ભાડુતી સેવા તેના પ્રમાણમાં ફળ આપે પણ આત્મશુદ્ધિ કે પવિત્ર પુન્ય ઉપાર્જન ન કરે. દાનની પ્રણાલિકા સેવાભાવનાથી જ જન્મી છે. પાતાની પાસે વધુ એછું જે કઇ હાય તેમાંથી લાગણીપૂર્વક ચેાગ્યસ્થળે આપવું તેજ પ્રશ્નસ્તદાન કહેવાય. આપવાનું મૂળ વસ્તુ પર નહિ પણ આપવા પાછળની ભાવના પર તેને આધાર છે.
એક ભરવાડના છે!કરાએ તપસ્વી ભિક્ષુને ખીર વહેારાવી અને તે તેટલાજ દાનથી મહાસમૃદ્ધિવાન શાલિભદ્ર બન્યા. કે જેનું નામ આખી જૈન આલમમાં શાલિભદ્રની ઋદ્ધિ હો. '' એ જાતની મનેાવાંછાથી સુપરિચિત છે. શું આ ફળ માત્ર ખીર વહેારાવવાનું એ ? ના, ના. તે તે તેની પાછળ રહેલી તેની અનુપમ સેવાવૃત્તિ અથવા રામેરામ વ્યાપેલી પ્રેમભક્તિના આંદેલનાનું જ સ્વાભાવિક પરિણામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com