SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ દીધા છે, છતાં એ ઉભરા વધુ ને વધુ બળવાન થાય છે ત્યારે તેને શમાવી શકાતા નથી. આપણે ત્યાં ભૂખ્યા પેટના ગરીબ, ચેર, લુટારા કે ધાડપાડુ બને છે, તે નાના ઉભરા છે; રશિયામાં સામવાદીઓ બળવાન થઈ જવાથી રાજસત્તા પિતાના હાથમાં લે છે એ મેટે ઉભરે છે. નાના ઉભરાને આજે દાબી શકાશે; પરન્તુ જે તેને સંતોષી નહિ શકાય તે કાળક્રમે મેટે ઉભરે પણ જરૂર આવશે અને આપણું દેશની વિકૃત તથા વિસ્મૃત દાન–પ્રણાલી જ હિંદને રશિયા બનાવી મૂકવા માટે જવાબદાર લેખાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034998
Book TitleParyushan Parv Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorJainatva Vicharak Mandal
PublisherJainatva Vicharak Mandal
Publication Year1934
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy