________________
""
તમે સુખલાલને રોકવામાં સાથ નહિ આપે! તે એને અમુક અમુક રીતે ખમવું પડશે. ' એની સાથે સાથેજ ખીજા સેંકડા યુવાને મને વારવાર એ કહેતા કે પન્નુસણના દિવસે માં વખત મળે છે. અમે વાંચ્યું છે તે વિચાર્યું છે તેટલું પણ મોટે ભાગે ઉપાશ્રયમાં નથી મળતું. સામાજિક અને રાષ્ટ્રિય ચર્ચાને અવકાશ જ નથી, હાય તે પણ તે ચર્ચા એટલા ભય અને સંકાચથી કરી શકાય કે એમાંથી કાંઈ તથ્ય નીકળે જ નહિ, ભગવાન મહાવીર, તેમનેા સંધ અને તેમના શાસ્ત્રો વિષે ઉઠતા પ્રશ્નોનું સમાધાન માત્ર હાજી હા કરીનેજ મેળવવું પડે ! આ સ્થિતિમાંથી મુક્ત થવાને મા` તે બધા શેાધતા. હંમેશાં હાય છે તેમ—આ ક્રાંતિ ક્ષણમાં એક બાજુ લાંબા વખતની અનુદાર પ્રણાલિ ચાલતી, અને ખીજી બાજુ નવીન ઉદાર પ્રણાલિની માગણી હતી. આમાંથી મેં જોયું કે મૂળતત્ત્વ કયું છે? જેના પાષણની ખાસ જરૂર હેાય. મને સ્પષ્ટ દેખાયું કે મૂળતત્ત્વ જિજ્ઞાસા છે. જીની પ્રણાલિએ પણ એના પાયા ઉપરજ ઉભી થઇ હતી, અને ચાલે છે. નવીન પ્રણાલિ પણ એજ પાયા ઉપર સ્થાપવાની તેમજ ચાલવાની. ત્યારે વિરાધ કેમ ?
""
જ્યાં લગી જિજ્ઞાસા પરિમિત ઢાય, અમુક રીતેજ અમુક શબ્દોમાં સતાષાવા ટેવાઇ હોય, ત્યાં લગી એ જિજ્ઞાસા નવું ક્ષેત્ર ન શેાધે, પણ જ્યારે જિજ્ઞાસા વધે છે, ઉંડી અને તીવ્ર બને છે, મર્યાદાના સકુચિત બંધના ફેંકી તેની પેલીપારથી પણ પ્રકાશ મેળવવા મથે છે ત્યારે એ જિજ્ઞાસા પારિભાષિક શબ્દોથી, માત્ર સાંપ્રદાયિક પ્રણાલિથી અને નક્કી કરેલ વિષયેાથી નથી સ ંતાષાતી. ભુખ બન્નેમાં છે. એકને જોઈએ તે કરતાં ખીજીને જુદા ખારાક જોઈએ. જેમ ભૂખ અને રૂચિનું પ્રમાણ તેમજ સ્વરૂપ જુદું જુદું હોય તે એકજ જાતને અને એકજ પ્રમાણને ખારાક કદી પોષક ન થાય તેમ જિજ્ઞાસાની બાબતમાં પણ છે. જો આમ છે તે નવિજજ્ઞાસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com