________________
: ૧ : પર્યુષણ પર્વનું રહસ્ય ( પ્રવચનકાર –મહારાજ નાનચંદ્રજી સ્વામી) પ્રિય આત્મબંધુઓ અને માતાઓ!
આજે પર્યુષણ પર્વનું રહસ્ય વિચારવા આપણે એકત્ર થયા છીએ. પ્રથમ તે પર્યુષણ એટલે શું તે વિચારીએ. પરિ ઉપસર્ગ, વસ ધાતુ અને “અન” પ્રત્યયથી પર્યુષણ શબ્દ નિષ્પન્ન થયે છે. એ ટલે કે આત્માની વધારે નજીક વસવું તે પર્યુષણ, અનંતકાળથી આ જીવાત્મા અજ્ઞાન અને મોહને લીધે પિતાના સ્વભાવથી વિભિન્ન થયે છે તેને સદવતન–સવિચાર દ્વારા મેહમાયાને હઠાવી, પાપને જલાવી, હદયશુદ્ધિ-ચિત્તશુદ્ધિ કરવા માટે નિર્માણ કરેલ દિવસ તેનું નામ પર્યુષણ. અને પર્વ એટલે મહાન ઉત્સવને દિવસ–પવિત્ર દિવસ. પ બે પ્રકારનાં હોય છે. (૧) લૌકિક અને (૨) કાત્તર. લૌકિક પર્વમાં કેવલ ભૌતિક મેજમજાહ કે આનંદ મેળવવા માટે ભિન્નભિન્ન પ્રકારની ઉત્સવ પ્રણાલિકાઓ ચાલ્યા કરે છે. જ્યારે કાત્તર ઉત્સવમાં ભૌતિક સુખથી પર એટલે કે આધ્યાત્મિક શાંતિ મેળવવાના પ્રસંગે અને કિયાઓ કરવામાં આવે છે. જેનદર્શનમાં કેત્તર ઉત્સવના ખાસ કરીને ત્રણ દિવસે મનાય છે. (૧) મહાવીરને જન્મ દિવસ ચૈત્ર શુ. ૧૩. (૨) મહાવીરનું નિર્વાણ આસો વ. ૦)) અને (૩) સંવત્સરી. ઉપરના પહેલા બન્ને પર્વો કરતાં સંવત્સરીપર્વ વિશેષ ઉત્તમ છે. કારણ કે ભગવાન મહાવીરે સુદ્ધાં આ પર્વને પિતાની હૈયાતિમાં સ્થાન આપ્યું છે. બીજા બે પર્વે તે તેમના નિર્વાણ પછી જ નિમાયાં છે.
સી પર એટલાવ્યા કરે છે. આ માટે
ભિક પર્વમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com