SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ પહેલું પથ્ય અસત્ય ન વવું, નિન્દા કેાઈની થાય નહિ. નિજ વખાણ કરવાં નહિ સુવાં, વ્યસન કશુંય કરાય નહિઃ દરેક ક્રિયામાં અને દરેક સ્થાનમાં પછી તે વ્યવહારિક કા હા કે ધાર્મિક હા, ધર હા કે ધર્મસ્થાન હેા–સવ સ્થળે સત્યનેાજ વ્યવહાર અને સત્યની પ્રવૃત્તિથી રહેવું એ સૌથી પહેલું પથ્ય છે. સ્વપ્ર’સાથી અહંકાર વધે છે. નિન્દાથી ભીરુતા અને નિર્દયતા પેસે છે અને કાપણુ જાતના વ્યસનથી શારીરિક અને માનસિક ખરાબી થાય છે માટે તેને પણ ત્યાગી દેવાં. જીવ સફળ આતમસમ જાણી, દિલ કાર્બનું દુભવાય નહિ; પરધન પત્થર સમાન ગણીને, મન અભિલાષ ધરાય નહિ. આખા વિશ્વના ચર અને અચર સૌ જીવાને પાતા સમાન ગણી કાઈ સૂક્ષ્મ જીવાની પણ લાગણી ન હણાય તેવી પ્રેમપૂર્ણ, મૈત્રીપૂર્ણ અને અહિંસક પ્રવૃત્તિ કરતા રહેવું એ પણુ પથ્ય છે. મામાં પત્થરો ઘણા હ્રાય છે છતાં તેને ઉંચકવાનું જેમ મન થતું નથી તેમ અન્યનું એટલે અણુહકનું અન્યાયે પાઈત ધન તે પત્થર સમાન જ જાણી પેાતાના મનમાં તેને ગ્રહણુ કરવાની લેશમાત્ર મનેત્તિ સુદ્ધાં સેવવી નહિ. દંભ દ` કે દુર્જનતાથી અંતર અભડાવાય નહિ, પરનારી માતા સમ લેખી હિંદુ કુદૃષ્ટિ કરાય નહિ. પ્રભુભજન કરનારે દંભ ( માન્યતા ભિન્ન અને પ્રવૃત્તિ ભિન્ન ) અભિમાન કે દુર્જનતા જેવા દેષોથી કદિ અંતરને અભડાવવું નહિ. જો અંતઃકરણજ અશુદ્ધ હોય તે ત્યાં પવિત્ર પરમાત્મા શી રીતે પધારી શકે ? વળી પરાઇ સ્રીપર માતાસમાન ભાવ રાખી હંમેશાં વવું. કોઈ પણ પર ખરાબ દૃષ્ટિએ જોવું પણ નહિં, રસાયણનું સેવનકરનારને આ પથ્થાનું અવશ્ય પાલન કરવું જોઇએ. શક્તિ છતાં પરમાર્થ સ્થળથી પાછાં પગલાં ભરાય નિહ, સ્વાર્થ તણાં પણ કામ વિષે કદિ અધર્મને અચરાય નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034998
Book TitleParyushan Parv Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorJainatva Vicharak Mandal
PublisherJainatva Vicharak Mandal
Publication Year1934
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy