SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ વધારવામાં પ્રભુપ્રાર્થના, સ્તુતિ, સ્તવન, ધૂન વગેરે વચન દ્વારા પીવાનાં પીણુાં છે. અને સવિચારણા આત્મચિંતન, ધ્યાન એ માનસિક પીણાં છે. શુદ્ધ ચૈતન્યધન પરમાત્મ સ્વરૂપ અતરપટમાં હાવા છતાં ઉન્મુખ રહેલ આત્મા તેને અનુભવ નથી કરી શકતા. તેના સન્મુખ થવાનું સર્વોત્તમ સાધન ભક્તિ છે અને તેથી સદ્ગુરુષોએ ભક્તિના મહિમા મુક્ત કઠે ગાયા છે. ધ્વનિપ્રધાન પદેાનું સતત ઉચ્ચારણ એ પણ ભક્તિના એક પ્રકાર છે. આજે એ જાતની ધૂના હું તમારા પાસે ખેલાવવા માગુ છું પરંતુ તે ધૂનની પાછળ રહેલા રહસ્યને વિચારી લેવું જોઈએ. કોઈપણ ભજન, સ્તવન, કે ધૂન ખેલે તે માત્ર ગાવા ખાતરજ મેલાય તા તેનેા કાંઈ અર્થ નથી. પદે પદે વાચિક સાથે માનસિક તાલ મેળ પણ મલવા જોઇએ. એકજ પ૬ ખેાલતાં હૃદયમાં જ્યારે ઝણઝણાટી ન થાય ચિત ભેદાઇ ચિત ભેદાઇ ન જાય આંતરિક પ્રસન્નતા તા સમજવું માત્ર રાગડા તાણ્યા અનુભવાય કૃતકૃત્યપણું ન અનુભવાય; કે આ માત્ર વેઠ કઢાય છે. એતા ગણાય. પરંતુ એવી પ્રાર્થના કે સ્તુતિ હૃદયના તાલ મળે છે ત્યારેજ કાંક દિવ્ય આનંદના સંચાર થાય દરેક સાથે જ્યારે છે. વ્યક્તિગત પ્રાથના કરતાં પણુ સમાન વિચારના મનુષ્યા સાથે મળી પ્રાના કરવામાં જે મહત્ત્વ છે તેના પણ હેતુ હાય છે. જ્યારે જ્યારે જે જે જાતની ભાવના પૂર્વક સતત ઉચ્ચારણ થતું હાય છે ત્યારે ત્યારે તે તે જાતની ભાવના સૂક્ષ્મ આંદલને વ મૂર્તિ સ્વરૂપ થવા માટે ધનીભૂત થતી હાય છે. અને આસપાસમાં એવું વાતાવરણ ફેલાવે છે કે આપણે તદ્રુપ બની જએ છીએ. એ વસ્તુના આસ્વાદ હૃદયપૂર્વક એક વખત લેવામાં સલ થઈએ તા કરીને તેજ પ્રકારે આચરવાની રુચિ જાગે છે. એટલાજ માટે હું તમારી પાસે એ જાતની ધૂન હમણાજ ખેલું છું, તેની સાથે તમારા ભાવ મિલાવી સુમધુર કંઠે તમે પણ તે ઝીલજો. સાંભળેઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034998
Book TitleParyushan Parv Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorJainatva Vicharak Mandal
PublisherJainatva Vicharak Mandal
Publication Year1934
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy