________________
વિવેક કસ્તાં શીખે છે અને સત્ય પર તેની ચિ જાગે છે. આવી બધી ભૂમિકાઓ વટાવતાં વટાવતાં જ્યારે તેને આત્મભાન થાય છે ત્યારે તે સાચા માર્ગને સમજપૂર્વક અનુસરે છે અને ત્યારે તેને સ્થિર દષ્ટિ પ્રગટેલી હોય છે. આ પ્રકારે આત્મભાન થયા પછી ક્રમે ક્રમે તેને કાન્તાદષ્ટિ ઉદભવે છે અને છેવટે ઉન્નતિ કમના અંતિમપદે પહોંચી તે જીવાત્મા પરમાત્મપદ પામે છે. એ પરમાત્મપદની પ્રાપ્તિનો પ્રારંભ ચિત્તની વિશુદ્ધિથી જ થાય છે. કે જ્યારે આધદષ્ટિને જૂને માર્ગ મૂકી દીધું હોય છે અને વિવેક વિચાર વિનમ્રતા વગેરે સદગુણો ખૂબ ઉત્તમ કેટિના પ્રગટયા હોય છે. આ વસ્તુને આપણે એકાદ દૃષ્ટાંતથી સમજીએ તે પરથી સાચા વિચારક અથવા તત્વચિંતકને આત્મભેગ કે હેાય છે તેને કંઈક ખ્યાલ આવશે.
કેશલ દેશને રાજવી એમ માનતા હતા કે મને જે કંઈ વૈભવ સંપત્તિ અને સાધને મળ્યાં છે તે પ્રજાના ઉપયોગ માટે છે. હું પ્રજાને માલિક નથી પણ સેવક છું. આવી ભાવનાથી તેનું કાર્ય પણ તેવું જ થતું હતું. મનુષ્ય જેવા પ્રકારના વિચારો સેવતો હેય છે તે જ તે લગભગ બનતા હોય છે.
કેશલરાજની પ્રજા તેને પ્રભુતુલ્ય માનતી હતી. તેની ખ્યાતિ દેશદેશમાં વ્યાપી રહી હતી. કેશલરાજની કીર્તિને તેના ઉપરી રાજ કાશીરાજ સાંખી શક્યા નહિ. તેના હૃદયમાં ઈર્ષ્યાને દાવાનલ સળગે. તેને રંજાડવાની તેને ઈચ્છા થઈ આવી. અને તેથી જ ખટાં સાચાં નિમિત્તે ઊભાં કરી યુદ્ધનું કહેણ તેને લખી મેકલ્યું.
કેશલરાજને આ કહેણું મળ્યા પછી તરત જ તેણે પ્રજાને એકત્ર કરીને અભિપ્રાય પૂછો. પ્રજાએ નમતું નહિ મૂકતાં કાશીરાજ સાથે પ્રાણુત લડી લેવાનો નિશ્ચય કર્યો.
તત્વચિંતક કેશલરાજે વિચાર્યું કે આવા નિરર્થક યુદ્ધમાં વિના વાંકે સેંકડો શૂરવીરે ઘવાઈ જશે. આ મારી નિર્દોષ પ્રજાને કાશીરાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com