________________
વિરહ વેદના (રાગ ભરથરી) આરે વિયોગ ગુરૂજી આપનો, કિમ કરી સહ્યો નવ જાયછે, ઝંખના થાય છે આપની, ઉચાટ થાય મન માયછે. આરે ના નીર વછુટે છે નયનમાં, કીમ કરી તે બંધ થાય, વીરહા નલની અગનીના હૃદયમાં ભડકા થાયજી...આરે જરા સારણ વારણ ચેયણ, હવે કેણ કરે ગુરૂદેવજી, શીષ્ય સમુદાયની અંદરે, કેમ પડશે સુટેવજી...આરે આવા ઉદાસીનતા કઈ દીને, આવે નહિ લગારજી, ખુશ મુખ વાણું આપની, સ્મરણ થાયે વારવારજી...આરે હસ્તે ચેહરે સર્વા, રમાડતા શિષ્યબાલજી, ભૂલ થાતાં ઉપાલંભથી, સુધારતા તત્કાલજી...આરે પા સ્મરણ થાતાં ગુરૂજી આપનું, દીલતો અતિ ઉભરાયછે, સ્વાધ્યાય પણ મન ન વિરૂ, રાતદિવસ દુ:ખ થાય...આરે છે મુજ દુઃખનો નહિ પાર છે, તે કેમ કહેવાય છે, દયા કરે મુજ ઉપરે, જેથી દુ;ખ ઓછું થાય છે...આરે પાછા ક્ષમાના સમુદ્ર આપ છે, દી આનંદ મુજ આજક, નીજ રીદ્ધિને મેળવી, ગેલેક્ય સાધે કાજજી.આરે ૮
શાસનના ડંકા આલમમેં બજવા દીઆ વીર નેશ્વરને એ રાગ. કેમ શમે દુઃખ કેમ શમે, ગુરૂરાજ વિના દુઃખ કેમ શમે છે શાંત સુધામય વાણી ગુરૂજી, તે વિણ મનને કેમ ગમે..કેમ ના હસમુખ ચહેરે અહનીશ સોહે, તે વિણ સુખ દુર ભમે છે સારણ વારણ ચોયણ આદિ, એ વિણ મનડું કેમ દમે..કેમ રા ઉપદેશામૃતની અવિચલધારા, કષાયને વિણું કેમ સમે છે શિષ્યવર્ગના ચિત્તની અંદર, તુમમૂર્તિ અહનીશ ભમે.કેમ કા સતાણુને આજ મહિને, સાંભળતાં દીલ દુઃખ રમે છે સુદી આઠમ રવિવાર ગુરૂજી, જામનગર મનનાંહી ગમે...કેમ ગુરૂવિરહથી એહીજ દિવસે, દુ:ખ સમુદ્રના પૂર જમે છે ક્ષમાસાગર ગુરૂરાજ અમારા, ત્રિલેક્ય વારંવાર નમે...કેમ પા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com