________________
૧૦.
ગયા. ક્ષીરનીરવત્ મળી ગયા. તેઓશ્રી સકલસંધને ભારી પ્રમેાદનું સ્થાન બની ગયા. તેઓશ્રીની વૈરાગ્યવાહિની દેશનાના પ્રતાપે સહુનેજ એમ ખરેજ થવા લાગ્યુ` કે આપણે આજસુધી ખૂબ ભૂલ્યા.
શ્રીમનું આ અંતિમ ચાતુર્માસ હશે, એમ એ શ્રીામનગર સ ંધને શું માલમ ? તે શ્રીમના પુણ્યદેહે નખમાંયે રાગ જણાતે ન્હાતા, સહુ સાથે હસમુખે મુખડે-પ્રમુદિત હેરેજ નિત્ય નિયમ સાચવતા તેઓ શ્રીમદ્ ભાદરવા વદ ૮ ના દિને એકાએક લકવાના ભાગ બની ગયા આ જોઇને એકદમ ગમગીનમાં આવી ગયેલા શેઠ પાપટભાઇ આદિ સકલ સધે એ ભયંકર, દરદ નિવારણના અનેક ઉપાયે સત્વર અજમાવવા માંડ્યા પણ ક્રુર કાળસ્વરૂપ એ ભયંકર દરદ પાસે કાઇનુંય કાંઇ ચાલ્યુ નહિ. પરિણામે આસા સુદ ૮ રવીવારે રાત્રીના અગીઆર વાગે પેાતાના šાળા શિષ્યપરિવાર સાથે શ્રીસકલસ ંધને મહાન શેકસાગરમાં નિમગ્ન કરીને તેઓશ્રી સ્વગે સીધાવ્યા. પ્રમાપકારી પૂજ્ય ઉપાધ્યાયજી ક્ષમાસાગરજી મહારાજના વિરહું રતા સંઘે ભારી સ્મશાન યાત્રા કાઢીને ખુબ દાન દીધાં. શ્રીસ ંઘે એકત્ર' મળીને જાહેર શોક સભા ભરી, અડા મહાત્સવા શાન્તિનાત્ર અને ભવ્ય આંગી વિચાવીને શેકાતૂર દિલ શાન્ત કર્યાં. આમ છતાં શ્રીસંધને પડેલી શ્રીમદ્નની ભારી ખાટ એછીજ પૂરાય તેમ છે. આપણે તે તે પ્રભાવક મહાત્માનાં ગુણગાનોચીજ તાષિત થવું રહ્યું.
સંવત્ ૧૯૯૮
ભાદરવા વદી ૧૧
સાયલા
લી
ત્રૈલાયસાગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com