________________
પર
આ મહેાત્સવમાં ભાગ લેવા માટે ઠેરઠેરથી આમ ત્રણ પત્રિકાઓને માન આપી ભાવિકજના, આચાય મહારાજો, ગીતા પડિતા વિગેરે મેાટા સમુદાય એકત્ર થયા હતા. એ પ્રસગમાં પૂજ્યજીના પ્રતિખાધથી જૈનધમી બનેલા રાજા, મહારાજા, રાણાશ્રી વિગેરે પણ ત્યાં પધાર્યા ડુતા અને શે।ભામાં અભિવૃદ્ધિ કરી હતી. પૂજાએ, પ્રભાવના, સ્વામીવાત્સલ્યાદિ ધમ અને ગુણાનુરાગી કાર્યોની યાત જળહળતી હતી. સત્ર અમારીપડહવજડાન્યા હતા. સુગીતા આચાર્ય શ્રી સાવિમળસૂરિજીના વરદ હસ્તે શ્રીચર્તુવ ધસંધની અનુમતી અને હાજરી વચ્ચે જૈન વિધિ પ્રમાણે પૂજ્યજીને યુગપ્રધાનની અને સમર્ચદ્રજીને ઉપાધ્યાય પદવીએ એનાયત કરવામાં આવી. આ પ્રસંગે યાચકાને દાન, અતિથિને સાજનાદિ વિગેરે અનેકવિધ કાર્યો થયા. આ પ્રસંગની યાદરૂપે અનેક શ્રાવક-શ્રાવિકાઓએ સંખ્યાબંધ વ્રત-નિયમાદિ પચ્ચખાણા ગ્રહણ કર્યો. વિવેકી સજ્જના હંમેશાં સંસારની અસારતા સમજી આવા પુણ્ય મસગા ઉજવવા તન, મન, ધનથી આતઞાત થાય છે.
ત્યારબાદ જંગમયુગપ્રધાન આચાય ભગવાન શ્રી પાર્શ્વ ચંદ્રસૂરીશ્વરજી મહારાજા શિષ્યમાંડળ સાથે સામૈયાપૂર્વક ખંભાત અંદરના ઉપાશ્રયમાં પધાર્યા હતા. આ વખતે આચાય શ્રીવિજયદેવસૂરીશ્વરજીના કાળને નજીક આવત પૂજ્યશ્રીએ જોચે અને આચાય શ્રીને અણુસણુ અદરાખ્યું. થોડાજ સમય બાદ શ્રીવિજયદેવસૂરીશ્વરજી સમાધિપૂર્વ ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com