________________
અચિય મહિમાવંત સૂરીશ્વરજીના સદબોધથી મુતગોત્રીય ક્ષત્રી રજપુતનાં રર૦૦ ઘરવાળાઓને પ્રતિબંધ આપવાથી તેઓ મુતગોત્રી પરમ જૈન ધર્માનુરાગી શ્રાવક થયા અને શુદ્ધ ક્રિયાનુષ્ઠાન અપનાવીને ઓશવાળ વંશી ગણાયા.
પૂજ્ય સૂરીશ્વરજી મહારાજાએ મરૂધર (મારવાડ) માં સદુઉપદેશના પ્રતાપે બાવીશ ગેત્રીઓને પ્રતિબોધ આપી જૈનધર્મો કર્યા. તે હાલ સુધી પણ વિદ્યમાન છે જેમના ગોત્રોના નામ નીચે મુજબ છે. ૧ બાંઠીયા
૯ બરડીયા ૧૬ ભણશાલી ૨ દફતરી ૧૦ રાખેચા ૧૭ શ્રીમાલ ૩ બેગવાણી ૧૧ રામપુરીયા ૧૮ ભંડારી ૪ તાતીડ ૧૨ દુગs
૧૯ ટેટીયા ૫ લેઢા ૧૩ મુત ૨૦ ચોધરી ૬ છેરિઆ ૧૪ આંબલીયા ૨૧ સેની ૭ નવલખા ૧૫ ગોગડ ૨૨ ઘડાવત ૮ પટેલ
આમ હજારેને જૈનધમી બનાવતાં, રાજવીઓને પ્રતિબેધતાં પૂજ્યશ્રી પાસે જોધપુરને એક રાજવી કુમાર વેરાગ્યવંત થતાં ચાતુર્માસ પૂર્ણ થયે માતાપિતાની અનુમતિ મેળવી પૂ. સૂરીશ્વરજીના હાથે દીક્ષા અંગીકાર કરી. આ નવદીક્ષિતનું નામ મુનિ ઉદયચંદ્રજી રાખવામાં આવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com