________________
જરૂરી છે. શ્રી રૂષભદેવસ્વામી વિ. તીર્થંકર ભગવંત પિતાની આજ ભવમાં સિદ્ધિ છે એમ જાણવા છતાં તે તારકે પણ તપનું અજોડ અને અનુપમ સેવન કરે છે. જે તપને ક્ષમા સહિત આચરવામાં આવે તે એમાં એવી શક્તિ રહેલી છે કે નિકાચિતકર્મની ઘડીમાં નિજેરા કરી શકાય છે. જેમ સુવર્ણમાં રહેલી માટીને અગ્નિ અલગ કરે છે તેમ તપ એ જીવનમાં રહેલ કમરૂપ કાટને દૂર કરે છે. તપના પ્રભાવે નાની લબ્ધિઓની પણ પ્રાપ્તિ થાય છે. તપ એ સાક્ષાત્ કલ્પતરૂ છે. એવા ક૫તરૂની આરાધના કરતા આચાર્ય ભગવાન શ્રીપાચંદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રીફલેધિ પાશ્વનાથજીની યાત્રાર્થે પધાર્યા ને ત્યાંથી ભયહરનાર ભૈરવ પ્રતાપથી ગાજતા ફણગામે [ રતનપુરી] આવી પહોંચ્યા. શાસ્ત્રોક્ત સર્વવિરતિ ધારણ કરનાર પૂ. આચાર્યાદિ મુનિરાજોને દેવે પણ વંદન કરતા હોય ત્યાં આ ભયપુર ભૈરવનાથ સુગીનાથ તિર્ધરને ઘર આંગણે આવેલા જોઈ કેમ નમન ન કરે? નમન કરીને ભવનાથ ગુરૂદેવની સાન્નિધ્યમાં રહ્યા. એવી પ્રતીતિ હવે પછીના બનાવે પરથી થાય છે. આ સ્થળે લાભા લાભના કારણે આચાર્ય ભગવાને માસક૯૫ કર્યો. તે સમયે ત્યાંના વતની ઓશવાળ વાહડદેવ અને ચાંપલદેવીને સુપુત્ર વરદરાજ કે જે ગર્ભાવસ્થાથી જ ઉત્તમ સ્વપ્ન અને ભાવીનું દર્શન કરાવનારે હતો તેને ગુરૂવાણીને ઉપદેશ સચોટપણે લાગતાં અસાર સંસ્કારથી દૂર થઈ સર્વવિરતિ અંગીકાર કરવાની ભાવના થઈ. શ્રી સંઘે અને વરદરાજના માતપિતાએ સર્ષ રજા આપી પોતાના આંગણે શ્રી અખાડિકા મહેસવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com