________________
૧૦
પ્રવૃત્તિ ધાર્મિક જનતાના અંતરમાં આશીર્વાદના અમીઝરણાં ભરે છે–જેમના ધમરાગ જોઇ જનતા ભક્તિભર્યા હૈડે અનુમેાદના કરે છે અને ભવેાભવ આ શાસન મળેા એવી મનેાભાવના ભાવતાં રહે છે. શાસનસેવા સિવાય આત્માન્નતિ સાધક દિવ્યપથ જગતમાં બીજો કેાઈ નથી એવી માન્યતા જેમના રામેરામમાં પરિણમેલી છે તેવા આધપતિના સ્વપ્નની અને સ્વપ્ન અગે ભાખેલા ભવિષ્યની સત્યતા સાબિત થવાની ઘડી આવી પહોંચી.
અને જે દિવસ કેટલાક જૈન જ્યોતિધરા અને અવતારી મહાપુરૂષોના જન્મદિન તરિકે સુવિખ્યાત છે તેજ સંવત ૧૫૩૭ના ચૈત્ર સુદ ૯ શુક્રવારની રળીયામણી રાત્રે શુભ મુહૂર્તે વિમળાદેવીએ પુત્રરત્નને જન્મ આપ્યા.
પુત્રના જન્મથી ઉચ્છ્વાસ પામીને વેલગશાહે અનેક પ્રકારના દાન કરવા વડે સાધુ મુનિરાજોને આવશ્યક વસ્તુએ વહેારાવવા સાથે સામિકા અને અતિથિયાની ઉત્તમ પ્રકારે ભક્તિ કરી. વાજીંત્રા મીઠા શ્રોદ્દો ગજવતા હતા-સુમ’ગળ દિવસ હાઈ સાકરની પ્રભાવનાદિ હષ વૃદ્ધિ કરનારા તેમજ ધર્મને પ્રાધાન્યપણું આપનારા અનેકવિધ કાર્યાં વધુ પ્રબળ ગતિથી થવા લાગ્યા. શ્રી જિનમંદિરમાં અઠ્ઠાઇ મહાત્સવ ઉજવાયા. આમ પુત્રજન્મની વધાઈમાં પુણ્ય ઉપાર્જન કર્યું. આખરે મનુષ્યના જીવનના લેખેા લખવાના વિધાતાના નિર્માણ કરેલ છઠ્ઠીના લેખ 'ના દિન—છઠ્ઠો દિવસ થયે ને પોતે કરેલા મનસુબા મુજબ પુત્રનું નામ પાસચંદ (પાચ’દ્ર) કુમાર રાખવામાં આવ્યું. જેમ ખીજના ચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com