________________
૧૩૮
બાવાજીના જીવનને ટુંક સારાંશ. જન્મરથાન દેશલપુર (તા. મુદ્રા કચ્છ) જન્મ :-સં. ૧૯૩૫ પિતાનું નામ-રાયસીભાઈ માતાનું નામ –નેણબાઈ જ્ઞાતિઃ-વીશા ઓસવાળ દીક્ષા -સં. ૧૯૫૫ ના ફા. વ. ૧૦, અજાર (કચ્છ) ગુરૂનું નામઃ-આચાર્ય શ્રીભ્રાતૃચંદ્રસૂરિજી મહારાજ અભ્યાસ-સાધુના આવશ્યક કિયાના સૂત્રે, જીવવિચાર,
નવતત્ત્વ, દંડક, લઘુ–મેટી સંઘયણ, ક્ષેત્રસમાસ,
કર્મગ્રંથ વગેરે પ્રકરણે. વિહાર:-કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ મેવાડ વગેરે
દેશોમાં વિહાર કરી ભવિજનેને લાભ આપ્યો. શિખ્યો -૧ પાટવી શિષ્ય મુનિ શ્રીઅમીચંદ્રજી
૨ લઘુ શિષ્ય , લાભચંદ્રજી કાળધર્મ -ઈત્યાદિ સ્વ–પર ઉપકાર કરી ૪૨ વર્ષ, ૧ માસ
ને ૯ દિવસ સુધી દીક્ષા પાળી સં. ૧૯૯૭ ના વૈશાખ સુદ ૪ ને બુધવારે (ઉંઝા) ઉનાવામાં પિતાનું દર વર્ષ, ૧ માસ ને ૯ દિવસનું સર્વ આયુ; પૂર્ણ કરી સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com