________________
૧૩૧
અભ્યાસ –ષડાવશ્યક-સાધુકિયાના સૂત્ર, જીવવિચાર, નવ
તત્વ, દંડક, લઘુસંઘયણી, મોટીસંઘયણી ક્ષેત્રસમાસ, કર્મગ્રંથ વિગેરે પ્રકરણે, દશવૈકાલિકસૂત્ર, કર્મછત્રીસી, આનંદઘનચોવીશી, પ્રસ્તાવિક લેક-દુહાઓ, સિંદૂરપ્રકરાદિ સુભાષિતકાળે, બાસઠમાગણદ્વાયંત્ર, આરાધના, ભાવત્રિભંગીયંત્ર, વૈરાગ્યશતક, ગોતમસ્વામીરાસ, સાધુવંદના, છ દે, સ્તવને, સ્તુતિઓ, સજઝાયે
વિગેરે વિવિધ શાસ્ત્રો. ધર્મશાસ્ત્રવાંચન-ઉપાસક દશાંગ, ઉત્તરાધ્યયન, જ્ઞાતાધર્મકથા,
ભગવતીજીનું બીજક, ભગવતીજીને આલા, વિપાકસૂત્ર, આચારાંગસૂત્ર, આણુત્તરવવાઈ, નંદીસૂત્ર, તંદુલયાલિયપ, યશ્નો ,ચઉસરણ પય, વગચૂલિયા, બારસાસૂત્ર વગેરે આગમ. ચાણકયરાજનીતિ, સંધસિત્તરી, દાનકમ (ધચચરિત્ર), મહીપાલનૃપચરિત્ર, યશોધરચરિત્ર, મુનિ પતિ ચરિત્ર, કુમપુત્રચરિત્ર, સુચરિત્ર, વિજયચંદકેવલિચરિત્ર, જબૂસ્વામીચરિત્ર, સુદર્શનાચરિત્ર (સમળાવિહાર), શ્રીપાલચરિત્ર, ચિત્રસેન પદ્માવતીચરિત્ર, પપુરૂષચરિત્ર, વગેરે જીવન ચરિત્ર. એકવિંશતિસ્થાન, અભવ્યાદિકુલક, છ આરાના ટાબોલ, રત્નસંચય, સમ્યકત્વકોમુદી, દાનશીલતપભાવસંવાદનાં ઢાળીયા, વૈરાગ્યપચીસી, રસાકરપચીસી, સંવિ સાધુસમાચારી કુલક, શાલિભદ્રના શ્લોકા, પરમાનંદ પચીસી, ઉપદેશમાળા, ક્ષેત્રવિચાર (અઢીદ્વીપવિચાર), પવકથાસંગ્રહ, ભવભાવના, ભાષ્યત્રય, કમગ્રંથયંત્ર,
અઠ્ઠાઇવ્યાખ્યાન, પુરાણશાસ્ત્રોક્તસારસંગ્રહ, સુક્ષકભવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com