________________
પૂ૦ પાઠ મુનિરાજ શ્રી પુનમચંદ્રજી ગણિવરના વ્યાખ્યાન
કુશળ શિષ્યરત પૂમુનિરાજ શ્રી બાલચંદ્રજી મહારાજ સાહેબ,
છે
છે
જન્મ સં. ૧૯૫૩ જેઠ વદ ૧૩. જન્મસ્થાન મકતુપુર [સિદ્ધપુર દીક્ષા સં. ૧૯૭૦ માગશર સુદ ૬ ને બુધવાર [ અમદાવાદ ] જેએની વૈરાગ્યવાહિની દેશનાને પરિણામે અનેક સ્થળે ભવી આત્માઓ બુઝયા છે. અનેક ધર્મમાર્ગમાં સ્થીર થતા જાય છે. તેઓશ્રી વ્યાખ્યાન કુશળ હોવા ઉપરાંત કાવ્યો રચવાની શક્તિ ધરાવે છે.