________________
૧૨૩
સ્થાનકે લઈ જવામાં આવ્યા. જ્યાં ઉપચાર–મંત્રવિધિ વડે ઝેર ઉતારવામાં આવ્યું અને ઠાકરસીભાઈને પુનર્જન્મ મળ્યો.
પૂર્વના સંસ્કારોથી વિભૂષિત થયેલા આત્માઓ ગમે તેવા ખુણે જન્મવા છતાં પણ જીવનમાં ઝળક્યા વિના રહેતા નથી. તેઓ હંમેશાં બીજાને અનુકર
રીતે પિતાને વ્યાપાર ન્યાય-નીતિથી ચલાવનારા હાવા સાથે નાના-મોટા જીવો પ્રત્યે અનુકંપા ધારણ કરનારા હોય છે. ઠાકરસીભાઈને આમાં લેખાવી શકાય. એક સમયે ધ્રાંગધ્રા રાજ્યના માણસે દુદાપરની નદીઓ મૃગને શિકાર કરવા આવેલ ત્યારે ઠાકરસીભાઈએ તેમને હિંસા કરવા દીધી નહિં. અને એ જીવદયાના પ્રતાપે પિતે પણ બચી ગયા.
એક સમયે તંદ્રાવસ્થામાં ઠાકરસીભાઇને એવું સ્વપ્ન આવ્યું કે “બે સુંદર કન્યાઓ આવી છે તે એક જમણે હાથ અને બીજી ડાબો હાથ ઝાલી ખેંચવા લાગી. આ જોઈ ઠાકરસીભાઈ જાગી ગયા. તેમણે ખૂબ વિચાર્યું અને જીવનને પટે ત્યાંથી થાય છે. ત્યારથી જ વૈરાગ્ય પર તેમની રૂચિ થઈ અને અસાર સંસારના માયાવી બંધનથી દૂર રહેવા નિર્ણય કર્યો. આર્યદેશના સર્વ સામાન્ય સંસ્કારમાં પણ એ પરિબળ છે કે જે આજની કારમી અશાંતિ તેમજ દ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલા ખાને ટાળે. જીવનમાં શાંતિ ઈચ્છનારાઓએ ધર્મનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com