________________
૧૨૧ જ્ઞાનભંડાર -પાટણ, ખંભાત, બીકાનેર, જેસલમેર, વગેરેના
પ્રાચીન જ્ઞાનભંડારેને જોઈ સારી રીતે અનુભવ મેળવી પ્રવીણ થયા હતા. તેમજ અમદાવાદ, ખંભાત વગેરે
સ્થળે જ્ઞાનભંડારે કર્યા-કરાવ્યા. કાળધર્મ-ઈત્યાદિ અનેક ઉપકારે કરી, છત્રીસ વર્ષ સુધી
દીક્ષા પાળી, છ વર્ષ સુધી આચાર્ય પદ દીપાવી સં. ૧૯૭૨ ના વૈશાખ વદ ૮ ની રાતે અમદાવાદ શામળાનીપળમાં પિતાનું પ૨ વર્ષ, ૩ માસ અને ૧૮ દિવસનું સર્વ આયુ પૂર્ણ કરી સમાધિ પૂર્વક કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા.
આચાર્યશ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી
શ્રી પુનમ- શ્રીજગત- શ્રીસાગર- શ્રીપ્રસાદ- શ્રીજયશિ- શ્રીકેશરી ચંદ્રજીગણી ચંદ્રગણું ચંદ્રસૂરિ ચંદ્રજી ખરજી ચંદ્રજી TT TT | |
શ્રી કૃપાચંદ્રજીશ્રી બાલચંદ્રજી
શ્રી અમીચંદ્રજી
શ્રી લાભચંદ્રજી – શ્રી રામચંદ્રજી – શ્રી વૃદ્ધિચંદ્રજી - શ્રી વિદ્યાચંદ્રજી –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com