________________
૧૦૧
સાથે મુનિરાજ શ્રીભ્રાતૃચંદ્રજી વિહાર કરી માઢ માસ વિચરે છે. પૂજ્યશ્રીનું સ. ૧૯૩૮ નું ચાતુર્માસ ભારે ધામધૂમથી થયેલ પ્રવેશ ખાદ જામનગર મુકામે થાય છે. એ વખતના મહારાજા જામસાહેબ શ્રીવિભાજી ગુરૂદેવની અમૃતવાણી સાંભળવા પ્રસંગે પાત પધારેલા અને પ્રતિખોષ પામી સ્વરાજ્યમાં જીવહિંસા વિગેરે પર પ્રતિબ`ધ મૂકેલે.
એ પછી ત્યાંથી પૂજ્યશ્રી સં. ૧૯૩૯ નું ચાતુર્માસ કચ્છ કાડાયમાં કરે છે ત્યાં ગામેગામથી શ્રીસંઘ પૂજ્ય ગુરૂદેવની પ્રશ'સા સાંભળી વાંદવા માટે આવે છે, અને અઠ્ઠાઇ મહાત્સવાદિ ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થાય છે.
ત્યાંથી પૂજ્યશ્રી વિહાર કરીને માંડળમાં પધારે છે અને માસકલ્પ કરી અનેક જીવાને તપના બળનું મહાત્મ્ય સમજાવે છે. ત્યારખાદ સ’. ૧૯૪૦ માં મુનિરાજશ્રીભ્રાતૃચંદ્રજી વીરમગામમાં શ્રીસંઘનિમ...ત્રણથી સામૈયાપૂર્વક પ્રવેશ કરે છે. અને શ્રીસંઘની વિનંતિથી શ્રીભગવતીજી વાંચવાનું શરૂ કરે છે. આમ ગુરૂદેવની વાંચનાશક્તિ અને ધમસૂત્રોના અપાર મહિમાને જાણવા જૈન-જૈનેતરો મેટા પ્રમાણમાં લાભ લે છે અઠ્ઠાઇ મહે।ત્સવ, ભાવના, પ્રભાવના, તપ, વ્રત નિયમાદિ સારા પ્રમાણમાં થાય છે.
સ. ૧૯૪૧ માં પુનઃ માંડળ મુકામે પધારી ત્યાં શ્રીસ’ઘમાં વિક્ષેપ હતા તે શુદ્ધ ઉપદેશ દ્વારા દૂર કરી શ્રીસંઘમાં પૂજ્યશ્રી સપ કરાવે છે. સ. ૧૯૪૨ નુ ચેામાસું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com