________________
૧૦૦ થાય છે અને ગુરૂદેવને વિનંતિ કરે છે કે મને હવે પરમેપકારી શ્રીભાગવતીપ્રત્રજ્યા અર્પણ કરો અને વિરમગામ મુકામે સં. ૧૯૩૫ ના ફાગણ સુદ ૨ ના શુભ દિને ભારે ધામધુમ અને શ્રી અષ્ટાબ્લિકામeત્સવના ઠાઠરૂપ ઠેરઠેર નિમંત્રણથી પધારેલા શ્રીસંઘના ભાઈઓ અને શ્રી ચતુર્વિધસંઘની હાજરીમાં ભલુને દીક્ષા આપી તેનું નામ શ્રીભ્રાતચંદ્રજી રાખવામાં આવ્યું.
દીક્ષાને છજ દિવસો થયા ત્યાં શ્રી મુક્તિચંદ્રગણી સ્વર્ગે સિધાવ્યા. પૂ. શ્રી ભ્રાતૃચંદ્રજીને આથી ભારે આઘાત લાગે. આમ ગુરૂદેવને વિરહ મનમાં બહુ સાલવા લાગ્યો. પરંતુ કુદરતની ગતિને કેણ પહોંચી શકવા શક્તિમાન છે? એમ વિચાર કરે છે ત્યાં પૂ. મુત્ર શ્રી કુશલચંદ્રજી ગણીનો સાથ મળી આવે છે.
શ્રીપાર્ધચંદ્રગચ્છના પરમત્યાગી વડિલ ગુરૂદેવ શ્રી કાલચંદ્રજી ગણિવર સં. ૧૯૦૭ ની સાલમાં માંડલ મુકામે પધારે છે, અને તેઓશ્રી પાસે યતિવય શ્રીભ્રાતૃચંદ્રજી સં. ૧૦૭ ના વૈશાખ સુદ ૧૧ કિયા ઉદ્ધાર કરે છે (સંવેગી બને છે) એ વડિલની છત્રછાયામાં ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરે છે અને શ્રીસંઘની વિનંતિથી એ ચાતુર્માસ પણ માંડળમાં જ થાય છે. ત્યાં પૂ. ગુરૂદેવની અમૃતવાણથી પ્રેરાઈ શ્રાવક-શ્રાવિકાઓ જપ, તપ, પચ્ચખાણે મોટા પ્રમાણમાં કરે છે અને ઓચ્છવાદિ ધામધૂમ પણ સારા પ્રમાણમાં થાય છે.
માંડલનું ચાતુર્માસ પૂર્ણ થતાં શ્રી કુશલચંદ્રજી ગણિવર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com