________________
चउमासी पूनम घटे, पाखी तेरसे देह । __ चउदस दिन चौमासनु, पडिकमणु विरतेह ॥७॥ चउमासो पूनम वधे, चौदस पाखी धार । पहेली पूरी पूनमे, चउमासु संभार
॥८॥ चउमासी चौदस वधे, बीजीए पाखी थाय ।
पूनम दिन चौमासनु, पडिकमणु कर भाय ॥९॥ चौमासी चउदस घटे, तेरसे पाखी साध ।
पूनम दिन चउमासनु, पडिकमणु आराध ॥१०॥ जो घटे संवच्छरी, तो चोथे पंचमी जोय । जो दिन पंचमी बे हुवे, तो प्रथम पजूसण होय ॥११॥
उपाध्याय श्री मेघराजजी कृत
'साधुसमाचारी' माथी પર્વતિથિને નિર્ણય જોધપુરીય પંચાંગમાં
(૧) જે ભાદ, સુદ ૫ ને ક્ષય હોય તે ચેાથે પાંચમ ગણવી એટલે ચેથને ક્ષય કરે કારણ કે ચૂથમાં પાંચમને અંશ આવે છે. વળી ભા૦ સુ૫ બે હોય તે પહેલી પાંચમે સંવછરી કરવી અને બીજી પાંચમને છઠમાં ગણવી એટલે બે છઠ્ઠો કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com