________________
のの
શિષ્ય—હે ભગવન્ કયા કારણે ?
આચાય ભગવાન્—શ્રીકાલિકાચાય જી વિહાર કરતા કરતા ઉજેણી નગરીએ આવ્યા ને ચેામાસા માટે રહ્યા. ત્યાં ખલમિત્ર રાજા અને તેના નાનેા ભાઇ ભાનુમિત્ર યુવરાજ હતા તથા તેમની વ્હેન ભાનુશ્રી નામે હતી ને તેને પુત્ર ખલભાનુ નામે ડતા. તે સ્વભાવથી સરળ અને વિનયવાન્ હાવાથી સાધુઓની સેવા પર્યું પાસના કરતા હતા. આચાય મહારાજે તેને ચેાગ્ય જાણી ધમ કહ્યો અને પ્રતિષેધ પામવાથી રાજાને પૂછ્યા વિના દીક્ષા આપી દીધી. તે કારણે રાજાએ કાલિકાચાય અને દેશનિકાલ કર્યા.
"
विहरंता पठाइणं णगरं तेण पठित्ता, पइट्ठाणे समण संघस्स य अज्जकालगेहिं संदिहं ' जावहं आगच्छामि ताव तुभ्भेहिं णो पज्जोसवियन्वं तत्थय सयवाहणो राया सोय कालगज्जं एतं सोउं णिग्गतो अभिमुहो, समणसंघोय महया विभूतिए पविठ्ठो । कालगज्जो पविठूठेहिय भणियं भद्दत्रय पंचमीए पज्जोसविज्जति समणसंघेण पडिवन्नं, ताहे रन्ना भणियं तद्दिवसं मम लोगाणुवत्तीए इंदो अणुजारज्जाव्वो होहित्ति, साहूचेति तेण पज्जोसवी ते सेस्सतो छट्ठीए पज्जोसवणा कज्जउ, आयरिएहिं भणियं ण वट्टति पंचमी अतिकामे, ताहे रन्ना भणियं तो अणागय चउत्थीए पज्जोसविज्जति, आयरिएण भणियं एवं भवउ, ताहे चउत्थीर पज्जोसवियं "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com