________________
૧૪૪ ~
મુનિ શ્રી ધુરન્ધરવિજયજી શ્રી સિદ્ધચક્રનું સ્તવન
(કાલ કમલી વાલે) એ રાહ નમીયે શ્રી નવપદને ને. મંગલકામ.
ભવિયા, મંગલકામ. પાનમીયા અરિહંતને સિદ્ધસૂરીશ્વર,વાચક સાહ દર્શન સુન્દર.
જ્ઞાન સંયમ ને તપો વયા..... ધાતિ કર્મઘાત કરીને, કેવલ કમલાવિમલાવરી જેને.
પ્રથમ નમે અરહિંત ભવિયા.. અડવિધકર્મના મર્મ પ્રજાળી, સિદ્ધપ્રભુની પ્રભુતા ભારી,
નમે સિદ્ધિના કન્ત ભવિયા... છત્તીસ શુભ ગુણ ગણુ સંજીરા,
શાસન ધવહ આનંદ યુત્તા,
સૂરીશ્વર મહારાજ ! ભવિયા.... આગમ અર્થને ભણે ભણવે,ઉપાધ્યાય તે મંત્રી કહાવે
જિનશાસન સામ્રાજ્ય ા ભવિયા.... ચરણ કરણના ગુણને સેવે,શિવપદને યું મુનિવર લેવે,
નમો નમે અણગાર ભવિયા દાનાદિક કિરિયાનું મૂલ, દર્શન મેહ વિનાશનશુલ.
| દર્શનપદ મહાર લવિયા... જ્ઞાન પ્રથમ છે ભવજલ તરવા,
મેહમિરને વિનાશ કરવા, જાસ પ્રભા સુખદાયા ભવિયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com