________________
o-૧૪
રચિતા સંગીત સ્રોતસ્વિની.
શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
(પ્રીતલડી બંધાણું રે) એ દેશી. સિદ્ધાચલ મંડણ? શ્રી આદિ જિણંદજી,
વિનતિ અમારી સ્નેહ ધરી અવધારજો સંસારે ભમતાં હું આ આપને,
શરણે સાહિબ જાણે જગદાધારજે સિદ્ધાચલ સહવાસી છે ચિરસમયના નાથજી,
સાથે રહીને કરતા કીડા અપૂવે જે અલપ સમયના વિરહ શું વસરી ગયા,
સેવકને સંકટમાં મૂકી, સર્વ જે રા સિદ્ધાચલ, સંકટ સમયે વિસરવું છાજે નહિં,
ઉત્તમ તે છડે નહિ ઉત્તમ રીત જે સુખમાં સર્વે સજનતાને દાખવે, દુઃખમાં ત્યાગે નહિ જે સાચી પ્રીત રા
સિદ્ધાચલ, નાભિનંદન? નાથ? ઘણું શું વિનવીએ,
દાસ તમારે ભટકે છે ભવ માંહી રે . હાથ ગ્રહીને રાખે સાથે સાથમાં, ઘણું જગ્યા છે, સાહિબ આપને ત્યાંથી કા
સિદ્ધાચલ, દર્શન આપી સ્વામી આ સંસારથી,
પાર ઉતારો પરમાતમ પરમેશ જે નેમિ સેવન અમૃત રસના પાનથી,
પુણ્ય મળીયા છે ધુરન્ધર ઈશ જે પા સિદ્ધાચલ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com