________________
૧૮.
૦૦૦૦૦
- મુનિ શ્રી ધુરન્ધરવિજયજી શ્રો સામાન્ય જિન સ્તવન (ચેર છે, ચાર છે. ચારે બાજુ ચાર ) એ દેશી. દક્ષ છે, દક્ષ છે, તુંહી સાચે દક્ષ, તું જ્ઞાનમાં દક્ષ, તું ધ્યાનમાં દક્ષ,
તે જિતી પાંચે અક્ષ. દક્ષ છે.
એ ટેક.
કામિત પૂરણુ, ભવ ભય ચૂરણુ, તુહી છે પ્રત્યક્ષ; ત્રણ જગતમાં, ધારી જોયું, કો નહિં તુજ વિપક્ષ
દક્ષ છે... કરી દેવા જગમાં દેખ્યા, કેઈનું વાહન તક્ષ કોઈ કામી, કોઈ ક્રોધી, કઈ માંગે ભક્ષક
દક્ષ છેકેઈ ધ્યાની, કેઈમાની, કેઈના કરમાં અક્ષક સેવા કરતાં સર્વે તારી, સુરવિંદ યક્ષ
સવ પદાર્થો હસ્તામલવતુ, તારે છે અધ્યક્ષ તારા ગુણ ગાવા માટે, જિલ્લા જોઈએ લક્ષ;
દલ છે..મેમિ અમૃત પુણય કૃપાથી, પામ્યો છું તુજ પક્ષ; વિનતી ધાવી ધર્મ ધુરંધર? ભવ ભય તું રક્ષ;
દક્ષ છે.
=
===
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com